________________
સ્મૃતિ સદભ ગ્રંથ
શ્રીની ભાવના પૂર્ણ કરે તેજ અભ્યના.
ભૂ. ભ્રમણ શેાધ સસ્થાન નામની સ`સ્થાની સ્થાપના કરી. સૌંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અગ્રેજી ભાષામાં એ ડઝન ઉપરાંત પુસ્તકા પ્રકાશીત કર્યાં. જેમાં મુખ્ય વિષય પૃથ્વી ગાળ નથી. ‘ક્તી નથી’, એપેાલે! ચંદ્ર પર ગયુ' નથી આ વિષયને માત્ર શાસ્ત્રની વાતથી જ સિદ્ધ કરવાના બદલે વિદેશના વૈજ્ઞાનિકાના કથન ટાંકીને સાબિત કરવાને ભગીરથ પ્રયત્ન હજીય ચાલુ છે. આ માટે યુનિવર્સિટીઓ, કાલેજો, હાઈસ્કુલા કે કલમેામાં જાહેર પ્રવચને તેએશ્રીના ખ્યાત છે. એક પ્રખર વૈજ્ઞાનિકની રૂએ તેઓશ્રી સ'શેાધનના ક્ષેત્રે આગળ ધપી રહ્યા છે. શાસનદેવ તેમને દીર્ઘાયુ અપે` એજ.
પૂજ્ય શ્રી કૈલાસ સાગરજી મહારાજ શ્રી
પજાખમાં લુધિયાણા જિલ્લામાં તેમના જન્મ થયા. બી. એ સુધીને તેમના અભ્યાસ. ઉપરાંત વિશાળ ધાર્મિ ક વાંચનને કારણે તેમની વિદ્વતાને પ્રસિદ્ધિ મળી ગઈ. હેમચંદ્ર વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ અને ઉર્દુ ભાષાના ઊંડા અભ્યાસ. ૨૦૦૫ના માગશર શુદ ૧૦ ને દિવસે ગાડીજી-મુંબઈમાં પન્યારપદ તે પછી ૨૦૦૧ના માગશર શુદી છઠે ને દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ મુકામે ઉપાધ્યાયપદ અને તે પછી ૨૦૨૨ના માગશર વદી ૧૧ ને દિવસે આચાય પદ પ્રાપ્ત થયું. તેમના હાથે પંદર જેટલા અંજનશલાકા, દશ જેટલા ઉપધાન તપ મહોત્સવ, સંઘયાત્રાએ, તી યાત્રાએ અને અનેક શાસન પ્રભાવનાએ થયાનું જણાય છે, પચીશ જેટલા પ્રતિષ્ઠા મહાત્સવે થયા હશે-ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં શ્રીમધર સ્વામીનું માઢુ. ઐતિહાસિક કામ પણ તેમની ઢારવણી નીચે જાતુ રહ્યું છે. તેમનુ ચાંરિત્ર્યજીવન ઘણું જ ઊ'ચું છે.
વિરક્ત કચાગી શ્રી વિજયવલ્લભસૂરિ
૩૯
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી એક એવા મહાપુરુષ હતા જેમણે જૈન સમાજને ધમમાગે વાળવામાં અને સમાજના સર્વાંગી ઉત્ક સાધવામાં પેાતાના જવનની પળેપળ ખચી હતી. એમનુ જીવન અનેક વ્યક્તિએ માટે માર્ગદર્શક દીવાદાંડીરૂપ અન્યુ હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ અને વિશેષરૂપે પામમાં પગપાળા સફર કરી તેમણે ઠેરઠેર શિક્ષણ સ`સ્થાએ ઊભી કરી સંગટ્ટન સાધવા ઉપદેશ આપ્યા. મતમતાંતરા છેાડીને જૈન સમાજને એક થવાની પ્રેરણા આપી અને જ્ઞાનની જલત જ્યોત પ્રગટાવી. આચા યશ્રી વિજયવલ્લભસૂરિને જન્મ વડાદરામાં વિ.સ. ૧૯૨૭ ની કાČક સુદ બીજને દિવસે થયા હતા. એમના પિતાશ્રી દીપચંદાઈ અને માતા ઈચ્છાબાઇનું જીવન ધર્મ ધરાયણ હતુ. એટલે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિમાં પણ બાળપણથી જ ધર્મ સસ્કાર પડ્યા હતા. શિશુઅવસ્થામાં બાળકનું નામ છગનલાલ રાખવામાં આવ્યું હતુ, છગનલાલને માતાપિતાની સ્નેહમય શીતલ છાયા લાંબે સમય મળી નહી. નાનપણમાંજ એમણે પ્રથમ પિતા અને પછી માતાના આધાર ગુમાવ્યેા. માતાની અંતિમ ઘડીએ છગનલાલે એની
પાસે જઈ ને પૂછ્યું કે આ સસારમાં કેને સહારે તું મને છેાડીને જઈ રહી છે ત્યારે ધ પરસ્ત માતાએ જરાયે અચકાયા વિના પેાતાના પ્યારા પુત્રને જવાખ આપ્યા કે અહંતનુ' શરણુ સ્વીકારજે. માતાના શબ્દોએ બાળકને એના ભાવિ જીવનની દિશા બતાવી દ્વીધી.
છગનલાલને નાનપણથી આત્મકલ્યાણની લગની લાગી હતી. એવામાં પંદર વર્ષની ઉંમરે એક મહાન ક્રાંતિકારી જૈન મુનિના વ્યાખ્યાનરૂપ અમૃતનું પાન કરવાના એમને અવસર મળ્યેા. એમના એક એક શબ્દે એના હૃદયમાં આસન જમાવી દીધું. જૈન મુનિની જાદુમરી વાણીએ છગનને એટલા બધા જકડી રાખ્યા કે વ્યાખ્યાન પૂરુ થતાં આખા હાલ ખાલી થઈ ગયા ત્યારે તે તે ત્યાં જ બેઠા રહ્યો. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજે આ કિશેરને જોયા. એમને થયું કે કેાઈ દુઃખી સાધનહીન યુવાન પાતાના કાઈ અભાવની પૂર્તિ કરાવી આપવાનું કહેવા માટે બેઠા લાગે છે. પરંતુ જ્યારે એ નવયુવકે ગભીરતાથી કહ્યુ કે એને તા આત્મકલ્યાણુ રૂપી ધનની આવશ્યકતા છે ત્યારે દીર્ઘદૃષ્ટિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org