Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લા દિવસ આ ક્તવ્ય અમારિ પ્રવર્તન બધું જ મળતું. રાનીરજવાડાં આવા સંધનું ઠાઠમાઠથી સામૈયું કરતા. રજવાડાઓ પાસે સંધપતિઓ એક જ માંગણી કસ્તા કે, અમારા પયુંષણમાં કતલખાનાં બંધ કરાવે. રાધનપુર, પાલનપુર વગેરે અનેક નવા સ્ટેટમાં આ રીતે અમારીનું પ્રવતન થયું હતું. પ્રાથમિક જરૂર છે; અહિંસાની. એક નાની સરખી સોય-ઇંજેકશનની આપણુથી સહુને નથી થતી તો મોટા છરાઓ જે બેકડાના ગળા ઉપર ફરી જતા હશે તેને શું થતું હશે ? કેટલી કૂરતા ! કેટલે ત્રાસ ! કેટલી કરૂણતા ! પણ તે બિચારાં નિરાધાર અને અબેલ છે પ્રાણીઓ કરે પણ શું ! તમે જેનાં દૂધ રોજ પીઓ છે તેવી દૂધ દેતી કેટલી ગાય છે? તે જ આજ કયાં છે ? અરેરાટી છૂટે તેવી વાત છે. જ્યાં ની કતલ થતી હોય ત્યાં વાતાવરણ અશુદ્ધ હોય. તે અશુદ્ધિના કારણે ધર્મમાં “ફોર્સ આવતું નથી. તેનું કારણ એ છે કે વાતાવરણમાં અરેરાટીભરી છે. વેદના અને કોઈની હાય ભરી છે હવે તે ગુજરાતમાં ભૂડના પણ કતલખાનાં થઈ રહ્યાં છે. વાતાવરણ આખું હિંસા, અરેરાટી, ચીસ, આર્તનાદ વગેરેથી ઉભરાઈ જશે. આવા ભીષણ હિંસક વાતાવરણમાં ધર્મ પણ નિષ્ફળ જાય તે નવાઈ નહીં. હિંસાના વ્યાપતા જતા તાંડવને નાબૂદ કરવું જ જોઈએ. તે માટે બધા પ્રયત્નો કરી છૂટવા ઘટે. રાસર બાંધવાનું હોય છે ત્યારે તે તે જમીનની અ—િશુદ્ધ કરવામાં આવે છે. છે છે ઉભરાઈ જઈ રહ્યાં છે. વાન ની હો આવતો નથી. તે [ ૮ ]

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 172