________________
ભાવી બારમા તિર્થંકર શ્રી અમરામનાથ
કારતકાકી
ઘી વર્તમાનગાવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ગવાનના પ્રશ્ચાવંત ઉપાસક ભરતક્ષેત્રના ત્રણ ખંડના અધિપતિ નવમા વાસુદેવ શ્રી કૃષ્ણવાસુદેવની પરિવાર સહિતની આ મૂર્તિ છે. આ શ્રી કૃષ્ણ વાસુદેવનો આત્મા આવતી ચોવીશીમાં બાર માં થી અમુમના નામના તીર્થકર થવાના છે