________________
KS VELAS
વિ. સં. ૧૯૪૨ નું ચોમાસું શ્રી સંઘના આગ્રહથી ઇદોરમાં થયું. પૂજ્યશ્રીની તાત્વિક આગમ-પ્રધાન દેશનાથી રંજિત થયેલ વિવેકી-શ્રાવકેએ શ્રી પનવણ અને શ્રી જીવાભિગમ સૂત્રની વાચના ચોમાસા દરમ્યાન સવારે અને બપોરે થઈ, પાંચ કલાક આગમ-વાચના રૂપે ઉમંગભેર સાંભળી. *
ચોમાસા દરમ્યાન અનેક તપસ્યા સાથે વિવિધ ધર્મકાર્યો પણ થયાં.
ચોમાસા દરમ્યાન મહીદપુરના સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રીવરદીચંદજી, અંબાલાલજી, રતનચંદજી આદિ શ્રાવકે આગમ-વાચનાના આકર્ષણથી અવારનવાર આઠ-દશ દિવસ રહી ચેમાસા દરમ્યાન દોઢ મહિને પૂજ્યશ્રીની આગમિક-વ્યાખ્યાઓ સાંભળી ચોમાસું પૂરું થતાં જ તુર્ત મહીદપુર પધારવા આગ્રહભરી વિનંતી કરી અને આગમવાચના રૂપે પરમાત્મા વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની અમૃતવાણી સંભળાવવા આજીજી કરી.
- પૂજ્યશ્રીએ પણ વિષમકાળમાં કાળ બળે સંવેગી પરંપરાના સાધુઓના સહવાશની ઓછા- . શથી બીજા સંપ્રદાયવાળા શાસ્ત્રના નામે મનવર્ડન બાબતેને બહુ મહત્વ આપી રહ્યા છે, તે પ્રસંગે આ ગમિક જ્ઞાન શ્રી સંઘમાં વધે તે હેતુથી ક.વ. ૩ ઇદેરથી વિહાર કરી કા.વ. ૧૦ સવારે મહીદપુર પધારી ગયા.
" तत्राभवन् मुनिवरा जयवीरसिन्धुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः ।
वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयान
નાશ્વ વૈદ્ધપૂર્નજરે નિરસ્તા ! !” આમાં મહેન્દ્રપુર શબ્દ છે તે આમ મહીદપુર (માલવા) ને ભ્રમ કરાવે છે. પણ ઉપરની હિંદી ચોપડીની વાતના આધારે મહા ને વિશેષણ ગણી “ ઇંદ્રપુરે-ઈદાર નગરમાં ” એવો અર્થ ગણું શકય
મહીદપુરમાં ત્રણ થઈવાળા સાથે ચર્ચા થયાની વાતનો ઉલ્લેખ મળ્યો નથી.
+ એક વૃદ્ધ મુનિ પાસેની જુની નોંધમાં એવી પણ નોંધ છે કે “મુનિ વેરસારિનને રમેં સ્થિરતા કરી और ४५ आगम की वाचना कीनी"
આ નોંધ જરા વિચારણીય લાગે છે-૪૫ આગમોને વાંચવા માટે ઓછામાં ઓછી રા-૩ વર્ષ જોઈએ. છતાં જેમ આ શ્રી વિજય રાજેન્દ્રસૂરિજીએ કુક્ષીના ચેમાસામાં નવ મહિના સળંગ રહી ૪૫ આગમ વાંચ્યાની નોંધ જાણવા મળે છે, તેમ કઈ વિશિષ્ટ વાંચવાની પદ્ધતિ અપનાવી પૂજ્યશ્રીએ ૪૫ આગમ ઈન્દોરમાં વાંચ્યા પણ હેય એ સંભવિત લાગે છે.
જેમકે શ્રી ભગવતી સત્ર ૨ વર્ષ પૂરું થાય તેમ છતાં આજે માત્ર ૪ મહિનામાં આખું શ્રી ભગવતી સૂત્ર વાંચનારા ગીતાર્થ આચાર્ય ભગવંતે મૌજુદ છે, તે રીતે કદાચ ૪૫ આગમો વાંચવાની વાત સંભવિત ગણાય.
en LK