________________
07/
“હવે તમે અહીં ઉપાશ્રયે ચામાસું રહેલ પૂ. મુનિભગવંતા સાથે ન રહી સંસારી ઘરે રહેવા વિચારે છે ? ”
“ આ તે તમે “ બળતામાં પૂળે નાંખા છે”! એ તે એક લાછલદે માતાએ એક જ સ્થૂલભદ્રને જન્મ આપેલ કે જે ખાર વર્ષની પ્રીતિવાળી કોશા વેશ્યાને ત્યાં રહી રસવતા ભાજન કરીને પણ તેણીને ખુઝવી શકયા.
""
“ કે જેના પિરણામે તેએશ્રીનુ' પુણ્યનામ ચેારાશી ચાવીશી સુધી અમર બની ગયું ? પણ મહારાજ ! તમે જરા ગભીરતાથી વિચારો ! “ કયાં રાજા ભાજ ને કયાં ગાંગા તેલી !” “ માટાના પગમાં આપણા પગ ન જાય ” I લાંબાની સાથે ટૂંકા જાય, મરે નહી' તા માંદા તે પડે જ”! આદિ કહેવાને તમે ખરી કરી રહ્યા છે!”
C
“તમારી ઉંમર જાઓ ! તમારૂં ભણતર હજી શુ' છે! સ'સારી મેાહ-માયાના નખરાંને તમને પરિચય નથી ! '”
વેવાઈના તરકટ હજી ઘણા છે, તેમની માયાવી-જાળમાંથી બચવા માટે તમે કપડવ’જમાં ઉપાશ્રયે રહેા તે આખા સંઘનુ' સંરક્ષણ મળે ! ’’
66
66
માટે હજી વિચાર કરો ! ખૂબ ગંભીરતાથી વિચાર કરો ! “ ઉતાવળા સેા બાવરા ♦ ઉતાવળે આંબા પાકતા નથી ' ” ધીરા સેા ગભીર કહેતીઓના મર્માને
વિચારે ! ’
66
આપણા કુલની શે।ભા વધારવા તમારે ઉપાશ્રયે જ રહેવુ' જોઈ એ ” આદિ ખૂબ
સમાવ્યા.
પણ પૂ. ચરિત્રનાયકશ્રી આવી રહેલ. પ્રબળ–મેહનીયના ઉદયને વિવશ બનવા રૂપે જરા આગ્રહે ચઢી ગયા કે
“હું ઉપાશ્રયે રહું તેમાં સસરાના તફાનાથી તમારે જ રાત-દિ” ઉપાધિ રહેવાની ! તે કરતાં સ’સારી-પત્નીને સમજાવી-પટાવી તેને સમત કરી આખી વાત પલટાવી દેવાય! તેમાં શુ ખાટુ!
મગનભાઈ “ર્માનુસારિf મતિઃ '' સમજી ખિન્ન-હૃદયે ચૂપ રહ્યા.
...
C
""
.
૧૩૫
રિ