________________
022
પુજીમાઈ એ ધમેત્સાહથી કહ્યું કે ‘ વાત તમારી સે। ટકા સાચી ! પણ હુવે દિવસે દિવસે કયા ક્ષીણુ જ થવાની છે હવે કઈ જુવાની નથી આવવાની ! ! !’
બે ત્રા સદ્ગુરૂને ચૈાગ ફરી-ફરીને કયારે મળે! વળી મને અ ંતરથી ભ વાલ્લાસ જગ્યે છે તે મહેરાની કરી સમત થાષા તે સારૂ !!!
છેવટે પેાતાની ભાભીના ધર્મપ્રેમ અને તપ કરવાના ઉત્સાહ સામે કસલાશેઠ ચૂપ રહ્યા.
એટલે મૌન- સંમતિ માની પુ જીખાઈ એ શ્રાવણ સુ ૧ ના વ્યાખ્યાનમાં ગહુલી-જ્ઞાન પૂજન કરી ભા. સુ. ૫ ભેગી ગણી ૩૫ ઉપવાસની ભાવનાથી સેાળ ઉપવાસના પચ્ચક્ખાણુની ભાવના છતાં ગુરૂદેવશ્રીના કહેવા પ્રમાણે તેર ઉપવસનાં પચ્ચક્ખાણ લીધાં.
આ પ્રસગે શેઠશ્રી ડાસાભાઈ દેવચ'દ વારાના નાના પુત્ર શેઠશ્રી કસલા વારાની સુપત્ની સુશ્રાવિકા શ્રી સાનબાઈએ પણુ જેઠાણી પુ.જીભાઈના ધર્મોલ્લાસથી પ્રેરાઈ પ્રથમ માસખમણુ કરેલ હોઈ ૩૫ ઉપવાસ કરવાની ભાવનાએ ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણુ લીધા.
આ રીતે પુંજીમાઈ (જેઠાણી) અને સેાનબાઈ (દેરાણી)ની જોડીએ ૩૫ ઉપવાસની ભાવના જાહેર કરી. જેથી આખા શ્રીસધમાં ધર્મ-ભાવનાની એક લહેર ફેલાઈ ગઈ.
પરિણામે પુ'જીબાઈના મેટા પુત્ર જેરાજની સુપત્ની સુશ્રાવિકા મૂળીબાઈ, નાના પુત્ર મેરાજની સુપત્ની સુશ્રાવિકા અમૃતબાઈ એ તથા અવલ બહેને (પ્રાય: કસલા વે.રાની મહેન) માસખમણુની તપસ્યા કરી.
બીજા પણ અનેક પુણ્યવાન શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણુની ભગીરથ તપસ્યા આદરેલ. એકંદરે ૭૫ માસખમણુ થયેલા.
આ તરફ ભાવી–નિયેાગે પુ જીખાઈને દશમા ઉપવાસથી અશાતાને ઉદય થયા અને તબિયત લથડવા માંડી.
આ પ્રસંગે પૂ પદ્મવિજયજી મ. તથા શ્રીસંધના આગેવાનો જેમાં ખાસ કરીને ધીંગડમલ ધારશી મહેતાના પુત્ર મહેતા * ડાસાભાઈ, શેઠ ડોસાભાઈ દેવચંદ વેારાના ઘરે આવી પુજીભાઈ ને સમજાવવા લાંગ્યા.
ન ચ પરથી ગ