________________
98333333333333
લીંબડી (સૌરાષ્ટ્ર)માં પૂ. આગમ દ્વારકશ્રીની જ્યાં દીક્ષા થઈ તે પૂરબાઈ
જૈનન ધર્મશાળાની વ્યાખ્યાન વેદિકાનું દેશ્ય
આ વ્યાખ્યાન વેદિકા માં બહારના મંડપમાં ઉપર ૯૪૨૨ ઈંચની લાંબી ચિત્ર-પટ્ટિકા દેખાય છે તેમાં વચ્ચે ઝવેરસાગરજી મહારાજ અને બે બાજુ બળે સાધુ એ અને શ્રાવકે દેખાય છે. ડાબે દેખાતા નાના મહારાજ તે પૂ. આગમ દ્વારકશ્રીની બાલ્યાવસ્થાનું દેશ્ય છે.
OOOOOOOOOOOOOO