________________
સુની મહારાજશ્રી ઝવેરસાગરજી સં. ૧૯૪૭ની સાલમાં સાધુ ૧૦ સાધ્વી ૭ સહીત ચેામાસું રહ્યા જેઠ વદ ૧૩ના દિવસે પૂજ્ય હેમવિજયજી તથા શ્રી અમદાવાદના શેઠ મણીભાઇ પ્રેમાભાઈ જેસીંગભાઈ હઠીસીંગ તથા શ્રી લીંબડી સર્વે સંઘ મટીને પં. આણુ વિજયજી તથા ૫. કમલવિજયજીને ગણી પદવી તથા ૫. પદવી આપી તેને સમારભ ઓચ્છવ સર્વસંધ તથા મણીભાઈ વિગેરે ઠાઠ આડંબર આનંદપૂર્વક કર્યા ત્યારે આ સિંહાસન કરાવ્યું છે, સર્વે ગણોજી શ્રી મુલચંદજી મહારાજના ઉપકારથી શ્રી ઝવેરસાગરજીને પ્રયત્ન કર્યાં છે, પરમપવિત્ર શ્રી જૈનધર્મ પામી શ્રી સથે શ્રદ્ધા લાવી શ્રી દેવગુરૂની ભકિત કરાવી તથા કલ્યાણુ ધર્મ પામી શ્રીજીનેશ્વરને નમઃ શ્રી ગુરૂબ્યા નમઃ લીંબડીના સંઘના ઉપાશ્રયમાં લાકડાના સિ’હાસનની જમણી બાજુ ઉપરના ભાગમાં લેખ લખેલ છે.