________________
DužíättεEURS.
છેલ્લી આઠમી પૂજામાં- “ માહમહાભટ કેશરી નામે તે મિથ્યાત દુહા દ્વારા અંતરના રાગાદિ-દૂષણૢાના મૂળ કારણુ સમા મિથ્યાત્વને મૂળમાંથી ક્ષય કરવા માટેની આદર્શ વિચારધારાને પૂ. ચરિત્રનાયકશ્રી અપનાવી રહ્યા.
64
પછી પૂજામાં માહમહીપતિ મહેલમે બેઠે ' આદિ શબ્દોથી માહ રાજા અને ચારિત્ર ધમ રાજા બંનેની લડાઈમાં જે ચિતાર આવ્યું.
તેમાં પૂ. ચરિત્રનાયકશ્રી એવા તમેળ થયા કે આ લડાઈમાં વિજય પ્રભુશાસનની મર્યાદામાં રહેનારાને જ થાય છે. એ વાત હૈયામાં અંકિત રાખી પ્રભુશાસનની મર્યાદા શાસ્ત્રવાકચેાની વફાદારી અને સામાચારી જીતકલ્પની પ્રધાનતા આદિ સત્યાની મહત્તાને ઓળખી રહ્યા.
છેલ્લે “ તસ રક્ષક મન જિન પલટાયા, માહ તે ભાગ્યા જાય લલના ’
કડીમાં અનાદિકાલીન-સસ્કારોના દારી સ'ચાર કરનાર મનને જ્યારે વિનય-નિશ્રા-શરણાગતિ આદિ રૂપે પ્રભુ તરફ પલટાવી દેવાય એટલે મનનુ ઊધું નમ થાય એટલે મેાહનું જોર સાવ ઠંડું પડી જાય.
મેાહના સંસ્કારાનું માધ્યમ મન છે તે જ પલટાઈ જાય પછી મેાહ રાજાને ફાવટ ન જ આવે.
આ એક ગુરૂમંત્ર પૂ. ચરિત્રનાયકશ્રીના હૈયામાં એવા દ્ભુત રીતે વસ્યું જેથી કે મેક્ષ હુથેલીમાં દેખાયા. તે આનદના ભાવાવેશમાં પૂ. ચિરત્રનાયકશ્રીએ સુંદર વેશભૂષાથી સજ્જ છતાં શરમને નેવે મૂકી પ્રભુ આગળ બે હાથમાં એ ચામર લઈ મૂળ સુંદર ભક્તિ-નૃત્ય પૂજાની સમાપ્તિ સુધી કરી જીવનને ધન્ય-કૃતાર્થ મનાવ્યું.
બરાબર બાર વાગે પૂજા પૂરી થઈ, પછી પૂ. ગુરુદેવ પાસે જઇ પૂજ્યશ્રીને પૂજા વખતે ઉપજેલા શુભ ભાવા ટૂંકમાં વર્ણવ્યા.
પછી વાયણાનું કામ પતાવી શ્રીસંઘ તરફથી મારે ત્રણ વાગે ભવ્ય રથયાત્રા હતી, જેમાં ગજરાજ, ડંકા, નિશાન, પ્રભુજીને ભવ્ય રથ, પાલખી અનેક શણગારેલા સાંબેલાં ઉપરાંત ભવ સમુદ્રથી તરવા જહાજ સમાન સંયમના પ્રતીકરૂપે ચાંદીના પતરા મહેલ નાત્ર આકારની ચાર ઘેાડાની બગીમાં ભવ્ય અસલી ગુલાખના આકારની ભવ્ય પાંખડીવાળી બેઠકમાં વષીદાન દેવાની
આ
શ.
ક
સાગ ૨૦૨