Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 424
________________ ATA ZDDLUVUMI श्री वर्धमानस्वामिने नमः Ilili jIJ ૨ પ્રકરણ-પર IIIIIIii. ''I Viા '\' ૪ અત્યંત ભાવોલ્લાસથી થયેલ પુ. ચરિત્રનાયકશ્રીની ભવ્ય દીક્ષા જિનશાસનના ગગનમાં ભાવમાં સૂર્યની પેઠે ઝળહળાટ ચમકી આરાધક-આત્માઓના વિશિષ્ટ આધારરૂપ શ્રી જિનાગમના વારસાને સમૃદ્ધ-સુવ્યવસ્થિત કરનાર મહાપુરુષ પૂ. ચરિત્રનાયકશ્રીની મંગળકારી દીક્ષાને પવિત્ર દિવસ વિ. સં. ૧૯૪૭ના મહા સુદ ૫ને સેનેરી દિવસ લીંબડી શહેરમાં દ્રવ્ય-ભાવ બંને રીતે ચમકી રહ્યો. ગ્ય વિધિ-વિધાનપૂર્વક દીક્ષાની ભવ્ય તૈયારી નદી–સમવસરણની રચના આદિ થયા પછી ચતુવિધ શ્રી સંઘના વિશાળ–સમૂહ સાથે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પૂરબાઈ ધર્મશાળાના વિશાળ વ્યાખ્યાન-કક્ષમાં બરાબર ૮-૨૪ મિનિટે ગણિતની રીતે શ્રેષ્ઠ સમયે પાટે બિરાજમાન થયા. પૂ. ચરિત્રનાયકશ્રી પણ સુંદર શ્રાવકોચિત સામાયિક-યોગ્ય વસ્ત્રો પહેરી હાથમાં શ્રીફળ લઈ પૂજ્યશ્રીની સૂચનાનુસાર નંદી-સમવસરણની ચતુર્મુખ જિનબિંબે સમક્ષ ઉલ્લાસભેર એકેક નવકાર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા દઈ રહ્યા. સંઘના આગેવાન શ્રાવકોને ધર્મોત્સાહ માટે ન હતું, તે વખતના કાળમાં સંગી દિક્ષાઓ જૂજ ! કયારેક થાય! તેમાં પણ સત્તર વર્ષની ચતી જુવાનીએ! તે પણ ઠેઠ ખેડા જિલાના કપડવંજના વાસીને લાભ આપણું શ્રી સંઘને મળ્ય-આદિ કારણથી ખૂબ ભાલ્લાસથી જિન-શાસનને જ્ય-જયકાર વિવિધ જય-ધ્વનિઓથી પ્રગટ કરી રહ્યા. પછી પૂ. ચરિત્રનાયકશ્રીએ શ્રીફળ પ્રભુજી આગળ ચઢાવી પાંચ મહાવ્રતના પ્રતીક રૂપે સવા પાંચ રૂપિયા પ્રભુજીની થાળીમાં ત્રણ નવકાર ગણી પધરાવી મુખકેશ બાંધી પ્રભુજીની વાસક્ષેપથી પૂજા કરી. પૂજ્યશ્રી પાસે ફેટ વંદનથી પ્રણામ કરી ત્રણ સ્વર્ણ-મુલથી વિયેગશુદ્ધિના ધ્યેયથી જ્ઞાનપૂજા કરી પૂ. ગુરૂદેવશ્રીના ચરણે માથું નમાવી, પ્રભુ-શાસનની સર્વવિરતિ જીવનમાં પરિણત થાઓની મંગળ ભાવનાથી વાસક્ષેપ નંખા.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468