Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 425
________________ DUDNTEURS પછી શાસનદેવના મંગળ જયનાદો મગળગીતાથી ગૂંજતા થાતાવરણમાં ખૂબ ભાવાલાસ સાથે પૂ. ચિરત્રનાયકશ્રીએ પૂજ્યશ્રીના ડાબે પડખે ઈશાન-ખૂણા સમક્ષ મુખ રહે તેમ કટાસણું પાથરી ચરવળા મુહુપત્તી લઈ પૂજ્યશ્રીના નિર્દેશ મુજબ નદી ક્રિયાની મંગળ-શરૂઆત કરી. પ્રારંભમાં મહુના સ ́સ્કારોને મૂળમાંથી ઉખેડી સ્વ-પર-કલ્યાણકારી ધમ–જીવનના મંગળ પથ તાડનારા મહાન ઉપકારી શ્રી તીર્થંકર-પરમાત્માના સમવસરણની કલ્પનાને નજર સામે રાખી તેમની નિશ્રાએ અતિવિષમ સંસાર-અટવીમાંથી પાર ઉતારનારી પ્રભુ-શાસનની સ*વિરતિ દીક્ષા અપનાવવાની માંગળક્રિયા સફળ રીતે થાય “શ્રેયાંતિ વદુવિજ્ઞાનિ ” સારા કામમાં સા વિઘ્ન” કહેણી મુજબ આવતી વિઘ્નેની વણઝારમાં પણ હિંમત હારી ન જવાય અને ચઢતે પરિણામે અપૂર્વ વીર્યાંલ્લાસથી મેહુના કારમા સંસ્કારો પર વિજય મળી રહે તે શુભ આશયથી ન દીક્રિયા શરૂ થઈ. શરૂઆતમાં આઠે થયાના દેવવંદનથી અંતરંગ પરિણામ-શુદ્ધિ માટે જરૂરી માલ બન અને બાહ્ય સહકારી-નિમિત્તોની સહકારિતાની ભૂમિકા તૈયાર કરી સંસારના દાવાનળમાંથી નિકળી પ્રભુ-શાસનની શીળી છાયામાં જવા રૂપની મનેાકામનાને સફળ કરવા માટેના માંગળ વાસક્ષેપ મેળવ્યેા. પછી સ–સત્તાધીશ બનેલ માહુરાજાના કારમા તાંડવને શમાવવા સવ-જીવાને અભયદાનની ઘોષણુરૂપ સર્વાંવિકૃતિ-સામાયિકની નદી શ્રી નંદીસૂત્રતા મંગળ શબ્દો દ્વારા પૂજ્યશ્રીએ સ'ભળાવી વન્યાનઃ સન્તુ તે શિવાઃ' ની મ’ગળ ભાવના વાસક્ષેપ દ્વારા વ્યક્ત કરી. પછી પ્ ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી મગન ભગતે પૂજ્યશ્રીની સૂચનાથી નમ્ર વિન ંતિ કરી કે “પૂજ્યશ્રી! આપના ચરણોમાં મારા કાળજાની કાર જેવા ફુટડા ગુલામશા ફોમળ મારા સંતાનને તેના આત્માના ઉદ્ઘાર થાય, પ્રભુશાસન દીપાવે તે હેતુથી સમુપસ્થિત કરૂ છું! કૃપા કરી સ્વીકારી મને ધન્ય-પાવન બનાવા !” કહી પૂજ્યશ્રી સામે નત-મસ્તકે ઉભા રહ્યા એટલે શ્રી સઘના આગેવાનેાને ઉદ્દેશીને પૂજ્યશ્રીએ કહ્યું કે “તમે વિવેકી છે! વધુડ્યારે કહેવાની જરૂર નથી! મગન-ભગત પેાતાના પુત્રને વહેારાવી જીવન ધન્ય બનાવવા તલસી રહ્યા છે. આ ગ ક ૧૨ ધ્રા

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468