________________
સ'. ૧૯૪૫ પોષ સુદી ૧૦ રાતે પૂ. ચરિત્રનાયક શ્રીને પૂ. પિતાજી તરફથી મળતું સંયમ ભાવનામાં ઉોજન,
(પૃ. ૧૫૯ થી ૧૭૧)
કપડવંજથી અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. નીતિવિજયજી મ. પાસે પૂ. ચરિત્રનાયકશ્રીનું શંકરભાઇ સાથે આગમન
(પૃ. ૧૬૮ થી ૧૭૦)
સદ
૫. ચરિત્રનાયકને કપડવંજથી દીક્ષા માટે ગુપ્ત રીતે લઇ આવેલ શંકરભાઇને વિદ્યાશાળા અમદાવાદના ઉપાશ્રયે પૂ. શ્રી વિધિપૂર્વક વાસક્ષેપ કરી રહ્યા છે.
(પૃ. ૧૭૦)
પૂ. ચરિત્રનાયક શ્રી કપડવંજના ધર્મમિત્ર શંકરભાઇ સાથે ઘોડા પર બેસી અમદાવાદની લી બડી ભણી જઇ રહ્યા છે.
(પૃ. ૧૭૨)