Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 426
________________ 0002 તમેાએ યાગ્ય ચકાસણી કરી છે જ ! હુ તેમની વિનંતિના સ્વીકાર સ્થાનિક સઘ તરીકે તમારા બધાની સ`મતિ માનીને કરૂ છું, ખેાલાવેા! ત્યારે શાસન દેવની જય ! એટલે શ્રી સંઘે જોરદાર રીતે ત્રણવાર શાસનદેવની જય એાલાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે-“વિવેકી શ્રાવકનુ આ પરમ ક`વ્ય છે કે શાસનના ચરણે સસ્વ સમર્પિત કરી પોતાની કૃતજ્ઞતા-વફાદારી વ્યક્ત કરે ? ધન્ય છે! તમાને કે મેાહની વાસનાને કાબૂમાં લઈ આવા કૌયાકુંવર જેવા પુત્રને પ્રભુશાસનને સમર્પિત કરી રહ્યા છે. શાસન અને શ્રતજ્ઞાનની મર્યાદાના યથાશય પાલન સાથે તમારા સતાનને શાસનના અદ્વિતીય પ્રભાવક બનાવવાની મારી ઉમેદ છે, શાસન દેવ જરૂર પૂરી કરશે જ !” પછી પૂજ્યશ્રીએ પ્રત્રજયા-દીક્ષા વિધિના અંગ તરીકે “મમ મુવે” “મમ વવેદ મમ વેસ' સમગ્વેદ'' ના ત્રણ આદેશ મ'ગાવી શ્રાવિકાઓના વિશિષ્ટ મ'ગળ-ગીતા અને મગળ વાંજિત્રાની રમઝટ વચ્ચે છાખડીમાંથી એàા મગન ભગત પાસે મ'ગાવી પૂ. ચરિત્રનાયકશ્રીને મનમાં શ્રી નવકાર મહામંત્રના જાપ કરવાનુ` કહી પાતે ઉભા થઈ સમવસરણ નંદીમાં બિરાજમાન પ્રભુજી પાસે ગયા. આ વખતે ઈશારાથી વાજિંત્ર આદિ કોલાહલ શાંત કરી સવતિના પંથે જતા આ પુણ્યાત્મા સફળતાને વરી ! એવી મંગળ-કામના સાથે સહુને સાત નવકાર ગણવાનું કહી પૂજ્યશ્રી પેાતે એક હાથમાં નવા એદ્યા મગન ભગતના હાથમાં મંત્રેલ વાસક્ષેપને વાટવેા તેમાંથી વાસક્ષેપ લઈ પૂજ્યશ્રી સમવસરણ-સ્થિત ચતુર્મુખ પ્રભુજીના જમણા અ'ગુડેથી દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-પૂર્વ એ દિશાના ક્રમથી આકષ ણી, મત્સ્ય, કચ્છપ, અંકુશ મુદ્રાથી વિશિષ્ટ આધ્યાત્મિક-શક્તિઓને આકર્ષિત કરવાના અભિનય કરી સૌભાગ્ય, પરમેષ્ઠી, ધેનુ અને ગરૂડ મુદ્રાથી તે શક્તિને એધામાં ઉતારી ત્રાટક દ્વારા પ્રભુજીમાંથી દ્વિવ્ય શક્તિના ધોધને પૂ. ચરિત્રનાયકશ્રીના હૃદય પર વાળી પાછા પ્રભુજી તરફ એમ લખગાળ આકારે શક્તિચક્ર ચલાવ્યુ. પછી નંદીને ક્રતી સૃષ્ટિ-સહારક્રમથી વાસ ચૂણુ દ્વારા શક્તિ-તત્ત્વને ખે ́ચી પૂ. ચરિત્રનાયકશ્રીના માથે બ્રહ્મરંધ્ર અને પાછળના કેન્દ્ર પર વાસક્ષેપ દ્વારા અંદર ઉતારવાના અભિનય કરી કાંસાની થાળીના ત્રણ વખત ૨૭ ડંકા સાથે શક્તિને પૂ. ચરિત્રનાયકશ્રીમાં સ્થિર કરી. ૩૧૩

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468