Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 429
________________ SETİMÖVZEMBRE પછી સકળસંઘને પૂજ્યશ્રીએ સૂચના કરી કે– દીક્ષાની ચાવજ જીવની પ્રતિજ્ઞા ઉશ્ચરાવાય છે, સહુ મનમાં ૭ નવકાર ગણે. પછી પૂજ્યશ્રીએ પૂ ચરિત્રન યકશ્રીને અવનત–મુદ્રાએ પ્રભુ સામે નમ્રભાવે રહેવા જણાવી “છારી માવન ! વસાવ કરી સર્વવિરતિ ફંડ ઉઘરાવોની” બેલાવી પોતે પ્રૌઢસ્વરે ગંભીરતાપૂર્વક શ્રી નવકાર મહામંત્રના સ્પષ્ટ શેષ સાથે “નિમતે | સામારૂવં” (સાધુ દીક્ષા પ્રતિજ્ઞા) ત્રણ વખત ઉચ્ચરાવી દરેક વખતે વોસિરામિ ઉચ્ચ-સ્વરે બોલી પૂ. ચરિત્રનાયકશ્રી સંસારને અંતરથી ખંખેરી રહ્યા. પછી આખા શ્રી સંઘને વાસક્ષેપથી મંત્રેલ ચેખ વહેંચ્યા અને પૂ. ચરિત્રનાયકને પોતે જે સર્વવિરતિચારિત્ર લીધું છે તે અંગે સકળસંઘની મંગળ-કામના ઝીલવા રૂપના શાસ્ત્રીય વિધિ પ્રમાણે નંદી-કિયાના સર્વવિરતિ–સામાયિક આરેવાવણી ના સાત ખમાસમણામાં ચોથા ખમાસમણે સકળ સંઘને પોતે જે મહાપ્રતિજ્ઞા લીધી છે, તેની જાહેરાત અને સહુની મંગળકામના રૂ૫ રેખા વધાવવાની પ્રક્રિયામાં પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની સૂચના મુજબ નંદી સમવસરણને એકેક નવકાર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા સંઘના હર્ષોલ્લાસને વધારવા રૂપે દીધી. પૂજ્યશ્રી અને બીજા સાધુ-ભગવતેના વાસક્ષેપ પૂ. સાધ્વીજીઓના વાસક્ષેપ અને પરમોપકારી પિતાશ્રીને છેલ્લે આશીર્વાદ વાસક્ષેપ દ્વારા અને આખા સંઘની મંગળ-કામના ચોખા વધાવવા રૂપે મેળવી પોતાની જાતને ધન્ય-કૃતાર્થ બનાવી રહ્યા. પછી બાકીની વિધિ થયા પછી પૂજ્યશ્રીની સૂચનાથી આખે સંઘ શાંત સ્વસ્થ થયો અને “નવદીક્ષિતનું નામ સ્થાપન થાય છે ની જાહેરાતથી સહ ઉત્સુકપણે નવા મહારાજનું શું નામ રહેશે ! તે જાણવા સહુ ઇંતેજાર બની રહ્યા. પૂજ્યશ્રીએ નત મસ્તકે રહેલા પૂ. ચરિત્રનાયકશ્રી પાસે “ફઝારી માવન મમ નામ સત્ર ” બોલાવી ગંભીર સ્વરે આ દિગ-બંધ બેલી નૂતન-દીક્ષિતનું નામ મુનિશ્રી આનંદ સાગરજી અને ગુરૂનું નામ મુનિશ્રી ઝવેર સાગરજી જાહેર કર્યું. આખા સંઘે આ બંને નામની જોરદાર જયધ્વનિ બોલાવી અંતરંગ આનંદ વ્યક્ત કર્યો. પછી બાકીની વિધિ થયા પછી હિતશિક્ષા પૂજ્યશ્રીએ સાધુજીવનની મહત્તા, સંયમી જીવનની વિશિષ્ટતા, શાસન પ્રભાવવાની ફરજ વગેરે બાબતે સમજાવી. એકંદરે આખા સંઘે ખૂબ ધર્મોત્સાહથી આ પ્રસંગ ઉજવે. આગ5મી જા હાહરા ૨

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468