Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 420
________________ 1207BUVUM સાથેના શ્રાવકોએ કહ્યું કે –“સાહેબ ! હજી અમારે દીક્ષાથીના પગલાં ખાસ કસવવા છે તે હાઈ જવાની રજા આપો !” પૂજ્યશ્રીએ કહ્યું કે—હવે એમ બધું કંઈ ન બને! તમારી વિધિ પૂરી થઈ ગઈ ! હવે દુનિયાની સાક્ષીએ તેઓ પ્રભુશાસનના શરણે આવી ગયા. હવે એમનાથી ઘેડે બેસવું, સ્ત્રીઓને સ્પર્શ કે રંગરાગ વગેરે કંઈ ન કરાય. તમારા હિસાબે તેઓ સંસારથી બહાર નિકળી ગયા, કાચું સાધુપણું તેમને નભાવવાનું. કાયદેસર પાકું સાધુપણું કાલે નાણુ માંડી વિધિપૂર્વક અપાશે.” તે સાંભળી સહુ સ્તબ્ધ બની રહ્યા. એટલામાં કે વિનંતિ કરી કે સાંજે જમવા તે અમારા ઘરે આવશે ને! એટલે પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ગુરૂદેવના હૈયાના ભાવને પારખી કહ્યું કે જ્યાં સુધી હવે મને ચારિત્રની પ્રાપ્તિ ન થાય, સંસારથી પાર ઉતારનાર રજોહરણ એ ન મળે ત્યાં સુધી મારે ચારે આહાર ત્યાગ છે.” એટલે સૌ ચૂપ થઈ ગયા ને સહુ પોતપોતાના સ્થાને ગયા. ના!' II ..Ibili'Blhi, wા , ':,, " by IT 'IBI, I will ll છે. SAN lilli , ': '://bi, lilt કઇ **#vijના કIt!'

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468