Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 418
________________ BOYUN “આ શું ! આ રૂપને અંબાર કલૈયા કુંવર જેવ! દેવકુમાર જે! માખણ જેવી કે મળ કાયાવાળો ! સાધુ બને છે ! શું દુખ પડયું હશે ! પણ કો'ક સમજુ કહે –“ભાઈ ! દુઃખ પડે તે બાવા થાય તે હિંદુઓમાં! આ જેમાં તે ભર્યા-ભાદરા ધન-સમૃદ્ધ ઘરને તરછેડી-માબાપના હાલને અવગણી પિતાની કાયાનું કલ્યાણ કરવા નિકળી પડે છે. જુઓને! તેના મોં પર ઉમંગ કેલે છે ! દુનિયાદારીની જરા પણ તમા દેખાતી નથી! મોં પર જાણે સંસારમાંથી છૂટયાને અનેરો આનંદ દેખાય છે ! - આ તેની સામે બેઠા છે તે ભાઈ કેણ હશે? ત્યાં કેકે કહ્યું કે–તે તેના બાપુજી છે ! આ ભાઈ બેઠા જિલ્લાના કપડવંજના શેઠ છે. ગુરૂ મહારાજ અહીં એટલે સામે પગલે આવી પિતાના પનેતા દીકરાને દીક્ષા અપાવવા અહીં આવ્યા છે !! વગેરે વાત જાણી ગામના લેકે અને ઈતર પ્રજા પૂબ પ્રભાવિત બની રહી. વધુમાં વિચારવા લાગ્યા કે –“શે! આ મોહ છૂટે! આ દુનિયામાં અનેક દેવી-દેવલાં આગળ કેટલાંય માથાં ઘસીએ ત્યારે આ દેવકુમાર જેવો દીકરો મળે? શી જિગર ચાલતી હશે આમની! ધન્ય છે આમને કે આવા દીકરાને પરમાત્માના પંથે વાળી દીધે! ધન્ય છે તેમને ! તથા તેમના મા-બાપને !” આમ વિવિધ અનુમેહનાના ભાવે જન–સાધારણના હૈયામાં ઉછળવા લાગ્યા. રાજમહેલ આગળથી વષીદાનની રથયાત્રા પસાર થઈ ત્યારે શ્રી સંઘના આગેવાનોએ નજરાણું કરવાપૂર્વક દરબાર સાહેબને અરજ કરેલ કે– આવા મહાન પુણ્યાત્મા આપની ધરતી પર સંયમ-પંથે ધપે છે” વગેરે વાત જાણ દરબાર સ્વયં ડા પર બેસી સામે આવી બગીને ઉભી રાખી પિતાના હાથે

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468