________________
1207BUVUM
સાથેના શ્રાવકોએ કહ્યું કે –“સાહેબ ! હજી અમારે દીક્ષાથીના પગલાં ખાસ કસવવા છે તે હાઈ જવાની રજા આપો !”
પૂજ્યશ્રીએ કહ્યું કે—હવે એમ બધું કંઈ ન બને! તમારી વિધિ પૂરી થઈ ગઈ ! હવે દુનિયાની સાક્ષીએ તેઓ પ્રભુશાસનના શરણે આવી ગયા. હવે એમનાથી ઘેડે બેસવું, સ્ત્રીઓને સ્પર્શ કે રંગરાગ વગેરે કંઈ ન કરાય. તમારા હિસાબે તેઓ સંસારથી બહાર નિકળી ગયા, કાચું સાધુપણું તેમને નભાવવાનું.
કાયદેસર પાકું સાધુપણું કાલે નાણુ માંડી વિધિપૂર્વક અપાશે.”
તે સાંભળી સહુ સ્તબ્ધ બની રહ્યા. એટલામાં કે વિનંતિ કરી કે સાંજે જમવા તે અમારા ઘરે આવશે ને! એટલે પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ગુરૂદેવના હૈયાના ભાવને પારખી કહ્યું કે
જ્યાં સુધી હવે મને ચારિત્રની પ્રાપ્તિ ન થાય, સંસારથી પાર ઉતારનાર રજોહરણ એ ન મળે ત્યાં સુધી મારે ચારે આહાર ત્યાગ છે.”
એટલે સૌ ચૂપ થઈ ગયા ને સહુ પોતપોતાના સ્થાને ગયા.
ના!'
II
..Ibili'Blhi, wા
,
':,,
" by IT 'IBI, I
will ll
છે.
SAN
lilli
,
': '://bi, lilt
કઇ
**#vijના કIt!'