SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ BUDIŠVERG ' ક श्री वर्धमानस्वामिने नमः lili, Alllllllu, Livlililu, sIIIIIII.. દ્મ શ્ર પ્રકરણ-૪૮ જ | | ચરિત્રનાયકશ્રીનું વર્ષીદાન પછી છે ચારિત્ર ગ્ર... હ...ણ ' પૂ. ચરિત્રનાયકશ્રી શ્રીસંઘ–આજિત રથયાત્રા દ્વારા સંસારના બંધનેને ફગવી દેવાના પ્રતિક રૂપે વષદાન દેવાપૂર્વક ઉભા પગે સ્વેચ્છાએ મહાભિનિષ્ક્રમણ કરી પૂ. ગુરુદેવશ્રીની શીળી છાયામાં ઉપાશ્રયે આવી પહોંચ્યા બાદ સંસારની સઘળી રંગરાગની પ્રવૃત્તિઓથી અટકી ધર્મમય-સંયમ-ધર્મની ઝાંખીરૂપ જીવન જીવવા રૂપે સામાયિક-પ્રતિક્રમણ-ગુરૂભક્તિ-સ્વાધ્યાય આદિમાં તત્પર બની રહ્યા. જેથી શ્રીસંઘમાં ચઢતે—પરિણામે રહેલી દીક્ષાર્થીની બૈગ્યભાવનાની એવી ભવ્ય અનુદના થવા પામી છે– ખરેખર! જિનશાસનની આદર્શ–પ્રક્રિયા પ્રમાણે વૈરાગ્ય-રંગે રંગાયેલા જીવ પદ્ધતિપૂર્વકની દીક્ષા પૂ. ગુરૂદેવ ગ્ય મુહૂતે ભલે આપે! પણ સૂર્યોદય પૂર્વે થતા અરૂણદયની જેમ દીક્ષા દ્વારા મોહનીયના સંસ્કારના વિજયની પૂર્વ ભૂમિકાએ ટકી રહેલ રંગ-રાગ ભર્યા વિલાસી-વાતાવરણથી સર્વથા દૂર થઈ રહેવા રૂપે ચઢતી વૈરાગ્યધારાથી પૂ ચરિત્રનાયકશ્રીએ આ-બાલગેપાલ સહના મનમાં પાકી છાપ ઉભી કરી કે-“લોકેત્તર દીક્ષા અને સંયમને પંથ કેટલે અદભુત છે? શ્રીસંઘના આગેવાન શ્રાવકને અતિઆગ્રહ છતાં જમવાનું પણ ત્યાગ જણાવી ચારિત્ર પ્રાપ્તિ એ જ હવે મારા જીવનનું પરમધ્યેય છે, તે વિના જપ નહી” આદિ ભારપૂર્વક શબ્દોથી પૂ. ચારિત્રનાયકશ્રીએ હૈયામાં ઉછળી રહેલ ઉદાત્ત સંયમ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કર્યો. પરિણામે ધર્મિષ્ઠ આગેવાનેની આંખમાં હષ પ્રકટયા ને ખૂબખૂબ ગદ્ગદ્ હૈયે પૂ. ચરિત્ર-નાયકશ્રીની દીક્ષા પ્રતિ ઉત્કટ કામનાને બિરદાવી. પછી પૂજ્યશ્રીની નિશ્રામાં સામાયિક કરી પાંચ મહાવ્રતને, ૧૭ સંયમને અને ૨૭ ( ગ - મ B ૦૮
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy