________________
2000-20
સાધુના ગુના કાઉસગ્ગ પૂ. ધમઁપકારી પિતાજી સાથે કરી ટીમો પરિત્તસ્ત્ર ની ૨૦ માળા
ગણી.
પછી પ્રતિક્રમણના સમયે પૂજ્યશ્રી સાથે ખૂત્ર ભાવેાલ્લાસપૂર્વક પ્રતિક્રમણ કર્યું.
સાત લાખ અને ૧૮ પાપસ્થાનકની આલોચના ભારપૂર્વક કરી હવે ગણત્રીના કલાકોમાં પ્રભુ-શ!સનના અ—દ્વિતીય સયમની પ્રાપ્તિ દ્વારા મા બધા પાપાના કડાકૂટમાંથી છૂટી જવાના અનેરા આનંદ અનુભવ્યેા
પ્રતિક્રમણમાં પૂ. શ્રી પિતાજીએ “સયમ કબ મિલે ! સસનેહી પ્યારા હો !' “સંયમ રંગ લાગ્યો” મેલીને પોતાના સંતાનની અદ્ભુત સંયમ પ્રત્યેની તમન્નાને પેાષણ આપ્યું.
સઝાય વખતે પૂજ્યશ્રીના આદેશથી સુનિ શ્રી કમળવિજયજી મ.શ્રી હવે રે નહી રાચુ' આ સ`સારમાં” ધ્રુવપદવાળી સુબાહુકુમારની સઝાય એવી ભાવવાહી–શૈલિમાં મેલ્યા કે પૂ. ચરિત્રનાયકશ્રી ગદ્ગદ્ થઈ મનમાં ગાંઠવાળી રહ્યા કે “સંયમ લઈને ઉચ્ચ કેટિના પરમાર્થ સાધવા” આદિ ભાવનાથી તરબેાળ બન્યા.
પ્રતિક્રમણ પછી ત્રીજી સામાયિક લઈ પૂજ્યશ્રી પાસે બેસી સયમ અંગેની હિત-શિક્ષાની માંગણી કરી એટલે પૂજ્યશ્રીએ 'પ'ચસૂત્રનું ચાક્ષુ' સૂત્ર શ્રી દશ વૈકાલિક સૂત્રનુ` ≠ સુ, ૧૦ મું અધ્યયન અને બીજી ચૂલિકાના આધારે કેટલીક મહત્વની ખાખત ફરમાવી ટૂંકમાં ગુરૂઆજ્ઞા મુજબ શાસ્ત્રીય મર્યાદા અને જીતકેલ્પની સામાચારી પ્રમાણે જીવનનુ ઘડતર કરવા માટે આપણી વિચાર-ધારાને સપૂણુ તિલાંજલિ આપવા પર ભાર મુકયા.
પછી સંથારા–પેારસી ભણાવી શ્રી નમસ્કાર-મહામત્રના જાપ પૂર્ણાંક અને પિતા-પુત્ર સથારે સૂઈ ગયા, '
સવારે ચાર વાગે એક સામાયિક કરી વિવિધ આરાધનાના કાઉસગ્ગ કરી ખીજા સામાયિકમાં ચારિત્ર પદ આરાધના નિમિત્તે ૭૦ લેગસ્સના કાઉસગ્ગ પૂ. ચરિત્રનાયકશ્રીએ પિતાજીની સૂચનાથી ઉભા ઉભા ચઢતા પરિણામે કર્યાં.
પછી ી. નમો સ’નમસ્ક ની ૨૦ માળા ગણી રાઈ-પ્રતિક્રમણ કર્યું"
©
વચનપત્ર