SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ DUÏINTEEM VS પછી પિતાજી સાથે પાસેના શ્રાવકના ઘરે પરિમિત-જળથી ન્હાઈ પૂજાનાં વસ્ત્ર પહેરી શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે જઈ મૂળનાયક શ્રી શાંતિનાથ દાદાની સવા અગ્યાર મણુના ચઢાવાથી ઉમંગભેર જળપૂજા, પ્રક્ષાળ આદિ કરી સ્નાત્ર ભણાવી અષ્ટપ્રકારી પૂજા કરી મૂળનાયક દાદાને સવા એકતાલીશ મણુના ચઢાવે ચંદનપૂજા કરી ખાવીશ મણુના ચઢાવે ફૂલ પૂજાના લાભ લીધેા. છેલ્લે સત્તર મળે મુગટ ચઢાવી આરતી-મંગળ દીવા શાંતિકલશ કરી ગડુલી કરી ચારગતિના સ’સારની રખડપટ્ટીના અંત આવે એવા ભાવથી શ્રીફળ, નૈવેદ્ય અને અને સવા પાંચ રૂપિયા ચઢાવી ભાવથી ચૈત્યવ ંદન કર્યું". ચૈત્યવંદનમાં પિતાજી શાંતિ જિણંદ તુ સૌભાગી સ્તવન ખેલ્યા તેના પદે પદે પેાતાની જાતને તન્મયતાથી સયુક્ત કરી પૂ. ચરિત્રનાયકશ્રી ભાવ-વિભાર બન્યા. છેવટે શ્રી કલ્યાણ મંદિર ના ૭ થી ૨૧ અને ૩૫ થી ૪૨કાબ્યા એટલી પરમાત્મસ્વરૂપ સાથે પૂ, ચરિત્રનાયકશ્રીએ એકાકારતા અનુભવી. સમજી મહાન પરમાત્મ-વરૂપ-ઉપાય તરીકે સવિરતિ-ચારિત્રના સ્વીકારની મહત્તા પુણ્યાયે હવે ગણત્રીના કલાકેામાં જ પૂજ્યશ્રી દ્વારા ભવ-ભયહારિણી પ્રત્રયાની પ્રાપ્તિના ઉમંગમાં હુઘેલા બની પ્રભુજીને શરણાગતિ ભાવ વ્યક્ત કરવા રૂપે સાત ભક્તિ ખમાસમણાં દીધાં, પછી ૧ બાંધી નવકારવાળી, સ’યમ-ચારિત્ર, બ્રહ્મચય અને જિનશાસનની એકેક માળા પૂ. પિતાજીની સૂચના મુજબ ગણી અત્યંત સ્વસ્થ ચિત્તે પૂ. ગુરૂદેવશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી પાસે ઉમંગપૂર્ણાંક ભાવાલ્લાસ સાથે વિનંય-ખમાસમણું સાથે ભક્તિખમાસમણુ દ્વારા વંદન કર્યું", પછી જ્ઞાનપૂજા કરી જીવન ધન્ય—પાવન બને અને “પ્રભુશાસનના સફળ આરાધક બનુ ના મંગળ-ભાવથી વરદ વાસક્ષેપ ન’ખાન્યેા. ?? મા ગ HI G ર ક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy