________________
જિ:
12.00%
૧ બી નું અત્ર પુય પ્રમાણે સુખ છે. તુમ્હારે પત્ર ૧ આવે તે વાંચી સમાચાર જાણ્યા. તુમ હે લિખ્યું જે ચૌદમા-ગુણઠાણને દ્વિચરમ-સમયે ૭૨ ક્ષય કરી અને ૧૩ પ્રકૃતિ ચરમ-સમયે ક્ષય કરી સિદ્ધિ વર્યા તે ચરમ-સમયે જ સિદ્ધિ વર્યા કે લગત–સમયે સિદ્ધિ વય? ઈમ લખ્યું તેનો ઉત્તર.
ચૌદમાં ગુણઠાણાના એહલે સમય ગઈ લગતે સમયે સિદ્ધિ વર્યા, જે કારણે છેહલે સમયે તે ૧૩ પ્રકૃતિ ઉદયમાં તથા સત્તામાં છે, અને જે સમયે ઉદય-સત્તાગત કર્મ હોય તેહજ સમઈ સિદ્ધિ, ઈમ કહેવાય જ કિમ?
કાંય સમયના બે ભાગ થતા નથી. તથા જે કર્મને ઉદય તેહ જ કર્મને ક્ષય, એક સમયે કિમ હોય?
તથા કઈ કહેર્યો છે એ તે વ્યવહાર વ્યાખ્યા છે, નિશ્ચય થકી– ચૌદમાં ગુણઠાણાને છેહલે સમયે સિદ્ધિ! તે પણિ કહેવું ન ઘટે.
જે કારણ માટે આઉષ્ય કર્મને પરિશાટ કહ્યો છે. જે આયુકર્મ સર્વથા જીવથી ભિન્ન કિ વારઈ થયું ? તિવારે વિશેષાવશ્યકમાં કહ્યું જે નિશ્ચય મેં “રમવ પઢશે સાડો” ઈતિ એતલે પરભવને પ્રથમ સમયે સર્વશાત કહ્યો
જિવારે ઍહલે સમયે તે ન કહ્યો.
વલી શ્રી વિશેષાવશ્યક મળે કેવલજ્ઞાન ઉપજાવા આ શ્રી નિશ્ચય-વ્યવહાર નય ફલાવ્યા છે,
તેમાં ઈમ કરાવ્યું જે-નિશ્ચય થકી કેવલજ્ઞાન તે મે ગુગઠાણાને પ્રથમ સમયે ઉપનું, અને વ્યવહાર નમેં તેરમાનેં બીજે સમયે ઉપનું, જે માટે વ્યવહાર નય તે ઉપના પછી ઉપનું કહે છે,
ક્રિયાકાલ-નિઝાકાલ બિન સમયે માને છે, અને નિશ્ચય તય ઉપજતાં વેલા ઉપનું કહે છે, જે માટે નિશ્ચયનય ક્રિયાકાવ-નિષ્ઠાકાલ એક માને છે ઈતિ. એ રીતે વિશેષાવશ્યકમાં ચર્ચા કરી છે;
પણિ બારમાં ગુણઠાણાને ચરમ-સમયે કેવલજ્ઞાન-એહવું તે કહિઈ લિખ્યું નથી. '