________________
PIBUYUMI
श्री वर्धमानस्वामिने नमः
૫. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે છે ? { ૫. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીની પૂર્વ તૈયારી છે ''1') પૂ. શ્રી ઝવેરસાગરજી મ શ્રી પ્રતિક્રમણ પછી પ્રશ્નાદેશના મંત્રને સ્વપન-વિદ્યા સાથે ગુરૂગમ પ્રમાણે મિશ્ર કરી પૂ ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે જિજ્ઞાસા રાખી ચારે દિશામાં ઉભા ઉભા ત્રણ-ત્રણ માળા ગણી ઊM-વીરાસને ૧ માળા, અદ્ધ પદ્માસને ૧ માળા, સિદ્ધાસને ૧ માળા ગણું સ્વપ્નાદેશના મંત્ર સાથે જિજ્ઞાસાના લેખિત પત્રને વાટીયા નીચે પધરાવી પદ્યાનુપૂવીથી ૨૭ નવકાર ગણી સૂઈ ગયા.
બરાબર ૧૨ વાગે પૂજ્યશ્રીની આંખ ઉઘડી ગઈ. તેજસ્વી ઝબકારે પિતાની સામે થયે જેથી પૂજ્યશ્રી જરા સ્વસ્થ બની શ્રી નવકાર મહામંત્રની બે બાંધી-માળા ગણી કે પોતાની સામે વ્યાખ્યાનની પાટની આગળ તેજસ્વી દેવ લીલા તેજના વર્તુળમાં રન-મશિના તેજસ્વી મુકુટથી શોભતા હાથમાં એક પુષ્પ ગુચ્છે લઈ પ્રકટ થયા.
પૂજ્યશ્રીને કહે કે—“તમોએ શાસનના કામ માટે સ્વપ્નાદેશ અને પ્રશ્નાદેશ બંનેને મિશ્ર કરી જિજ્ઞાસાનો ખુલાસો માંગે છે, તે વિદ્યા અંબાજીના મંત્રવાળી છે,
આપની નિષ્ઠા અને શાસન ભક્તિથી અંબાજી ખેંચાયાં! પણ તેમણે ગમે તે કારણથી સ્વયં રૂબરૂ ન આવતાં અહીંના દહેરાસરમાં બિરાજમાન થી માણિભદ્રજીને સંદેશ પહોંચાડવા કહ્યું પણ તેઓશ્રીએ પણ આપનું આમંત્રણ ન હોઈ પોતાને સંદેશે મારી સાથે મોકલ્યો છે નીચે મુજબ છે.
એમ કહી ફૂલના ગુચ્છા નીચેથી તેજસ્વી એક લીલા રંગને પત્ર જેમાં શ્વેત અક્ષરે લખેલ" मा मुज्झा ! एसो हि भावुगप्पा परमो सासणोज्जोयकारी हविस्सइ ! जिणागमागमाणं समुद्धारओ होही" પછી કહ્યું કે “આ ફૂલ ગુચછો તે પુણ્યતમાને આપશે. આની સામે રાત્રે ૧૧ થી ૧માં # દી* * સૌ હર જમો નિસાસાલ્સ” ની ત્રણ માળા જરૂર ગણે. મહાસુદ પાંચમને દિવસ દીક્ષા માટે સર્વશ્રેષ્ઠ છે, તે ભૂલશે નહીં.”