________________
SAWDUZEICAS
પ્રતિમાજી ઘણાં પ્રાચીન છે. લેખ ઘસાઈ ગયેલ છે, સ્પષ્ટ વંચાત નથી.
આ પ્રતિષ્ઠા-મહેસાની મંગળ પત્રિકાઓ ભારતના ગામેગામ મોકલેલ હજારની સંખ્યામાં પુણ્યવાને આવેલા.
ભેગાવાના કિનારે અનેક તંબૂ-પાળ વગેરે બાંધી સહુની ખૂબ ભક્તિ કરેલ આ પ્રસંગે અષ્ટોત્તરી સ્નાત્ર અને સત્તરભેદી પૂજા વગેરેથી ભવ્ય અછાહિ મહેસવ થયેલા
અહીં “ગીતાઅને “ભાસ”માં “સુખડીનાં જમણે ઘણાં થયાં” એમ લખેલ છે.
તે સુખડી એટલે સામાન્ય સુખડી નહી. જે ખાતાં ક્યારેક દાંતની મજબૂતાઈ પરખાઈ. જાય, પણ સુરતની બરફી, ખંભાતની સૂતરફેણી, ભાવનગરના દશેરાના ફાફડા, જામનગરના અડદીયા, મુંબઈનો હલવો વગેરે જેમ અત્યારે પ્રખ્યાત છે, તેમ તે વખતે લીંબડીની સુખડી વિશિષ્ટ પફવાન તરીકે ગણાતી.
કેમકે–તેમાં ઓછામાં ઓછું મણ આટાએ મણ ઘી ભેળવાતું, વધુ તે જેની જેવી ભાવના–જેથી આ સુખડી તે હાથમાં લેતાં જ તુટી પડે. પિચા દાંતવાળા સીતેર વર્ષના ડેસા પણ મજેથી વાપરી શકે તેવી વિલક્ષણતાવાળી આ સુખડી હોવાનું જાણકારે કહે છે.
હજી પણ આજે અવારનવાર ધાર્મિક કે વ્યાવહારિક પ્રસંગે આવી સુખડીનાં જમણ થાય છે—અતુ.
ધર્મપ્રેમી શેઠ ડેસાભાઈ દેવચંદને બે દીકરા હતા-(૧) જેઠા વેરા (૨) કસલા રા.
દૈવસંગે સં. ૧૮૧૨ માં જેઠા વારા ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા. છતાં ડેસાઇ શેઠે ધીરતા રાખી આવેલ અનિષ્ટ અશુભ કર્મને હઠાવવા સં. ૧૮૧૪ માં સંઘપતિનું તિલક સંઘના અગ્રણી પુંજા શેઠ પાસે ધામધૂમથી કરાવી શ્રી સિદ્ધાચળજીનો ચઢતે રંગે ઠાઠથી મટે છે?રી પાળતે સંઘ કાઢો
સં. ૧૮૧૭માં શેઠ ડોસાભાઈએ સવેગી શિરોમણી પૂ. પં. શ્રી ઉત્તમવિજયજી મ ને આગ્રહપૂર્વક માસું કરાવી આ સુ. ૧૪થી શ્રી ઉપધાન તપ કરાવ્યા.
"
.
.
.