________________
MM
BLUM
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ બંનેની ભાવના સફળ થાઓ! ને મંત્રેલ વાસક્ષેપ કર્યો.
પછી વ્યાખ્યાનમાં ચારિત્રને પ્રસંગ ચચી આગેવાને સામે પિરસી વખતે બધી વાત પૂજ્યશ્રીએ ટૂંકમાં મુકી.
મગન ભગતે બધી વાત કરી કે-“મારા સંતાનને જિનશાસનના ચરણે સેંપવા હું લાવ્યો છું !!!”
આપ કૃપા કરી મારી વાતને ધ્યાન પર લઈ મારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરે !!! એવી મારી પ્રાર્થના છે!”
સંઘવાળાએ “વિચાર કરી જણાવીશું કહી તે વખતે વાતને વધાવી લીધી.
બપેરે સંઘના આગેવાને બધા ભેગા થયા. સંઘે મગન ભગત પાસેથી ગ્ય રીતે ખુલાસો મેળવી પૂ. મહારાજશ્રી કહે તે દિવસે દીક્ષા અપાવવાનું નક્કી કરી બધા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસે આવ્યા. - પૂજ્યશ્રીને સંઘના આગેવાનેએ વિનતિ કરી કે – “અમે અમારી રીતે બધી તપાસ કરી છે, હવે આપ કહે તે મુદ્દે દીક્ષા અપાવવા સંઘ તૈયાર છે.”
પૂજ્યશ્રીએ મહા સુ. ૫ ને દિવસ સર્વશ્રેષ્ઠ જણાવ્યું, એટલે સંઘે જિનશાસન દેવની જય બલવી તે મુહૂર્ત વધાવી લીધું.
[living
리리,
-
રિ
જ
સ ,