________________
ABOVUN
લપને સાચવવાની જવાબદારી બળાત્કારે પરણવનાર લેકેની છે. મારી મુલ પણ નથી જ !!! આ સ્પષ્ટ હકીકત છે!"
આ કારણથી હું સાધુવેષ છોડવા માંગતા નથી, હું લીધેલી દીક્ષાને ટકાવી રાખવા સંપૂર્ણ રીતે સભાન છું.
ભલભલાને ચોંકાવી મુકનાર આ નિવેદનના ટંકશાળી શબ્દો સાંભળી ન્યાયાધીશ, ફરીયાદી પક્ષના વકીલ અને બીજા શ્રોતાજને ચિત્ર-લિખિતની જેમ સ્થિર થઈ ગયા.
સહુએ ભારે આશ્ચર્ય અનુભવ્યું.
પરિણામે ન્યાયાધીશે ફરીયાદી-પક્ષી કરેલ ફરીયાદના ટેકામાં કોઈ સબળ કારણ મળતું ન હોઈ કેસ કાઢી નાંખે.
અને ન્યાયાલય આ સંબંધમાં ચુકાદો શાને આપે ? કેમ કે ફરીયાદી પક્ષની ફરીયાદ બેગસ છે, એમ કહી કેસ રદ કરી કેટ બરખાસ્ત કરી.
Vચ
ઈરિ
૨૪૫