SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ABOVUN લપને સાચવવાની જવાબદારી બળાત્કારે પરણવનાર લેકેની છે. મારી મુલ પણ નથી જ !!! આ સ્પષ્ટ હકીકત છે!" આ કારણથી હું સાધુવેષ છોડવા માંગતા નથી, હું લીધેલી દીક્ષાને ટકાવી રાખવા સંપૂર્ણ રીતે સભાન છું. ભલભલાને ચોંકાવી મુકનાર આ નિવેદનના ટંકશાળી શબ્દો સાંભળી ન્યાયાધીશ, ફરીયાદી પક્ષના વકીલ અને બીજા શ્રોતાજને ચિત્ર-લિખિતની જેમ સ્થિર થઈ ગયા. સહુએ ભારે આશ્ચર્ય અનુભવ્યું. પરિણામે ન્યાયાધીશે ફરીયાદી-પક્ષી કરેલ ફરીયાદના ટેકામાં કોઈ સબળ કારણ મળતું ન હોઈ કેસ કાઢી નાંખે. અને ન્યાયાલય આ સંબંધમાં ચુકાદો શાને આપે ? કેમ કે ફરીયાદી પક્ષની ફરીયાદ બેગસ છે, એમ કહી કેસ રદ કરી કેટ બરખાસ્ત કરી. Vચ ઈરિ ૨૪૫
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy