SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ g Dupin EEURS રહી વાત! બીજા સ્વજનાની. તે અજ્ઞાન-મેાહના આવરણમાં ઘેલા બનેલાં સ્વજનો પેાતાની અવિવેકભરી દષ્ટિથી મારા આત્મકલ્યાણના માને અનુમોદન ન આપે, તેથી મારે મારા આત્મકલ્યાણના રસ્તા છેોડી દેવા તે વાજબી હુ નથી માનતા. આ મારી સ્પષ્ટ વાત છે!!!” “ બીજી વાત જે ફરીયાદપક્ષે મારા પર આક્ષેપાત્મક રજૂ કરી છે કે-સગીર વયની ગભરૂ-બાળાને તરછોડી નિરાધાર મૂકી દીક્ષા લીધી ઇત્યાદિ.’ “તે આ અંગે મારૂ સ્પષ્ટ નિવેદન છે કે પાંચ-દશ રૂપિયાના લાભ આગળ એક પાઈનું નુકશાન તે નુકશાન ન ગણાય !” વળી સંસારી માતા-પિતાનું ઘર ભયુ-ભાઇયું છે કે સ ંસ્કારી પત્નીને ઊની આંચ આવે તેમ નથી. “ છતાં કદાચ તેમની વાત માની લઈએ તે પણ તે બદલ હું જવાબદાર નથી--કેમ કે— “ આખા ગામને ખબર છે! જ્યારે-જ્યારે સગપણ-ચાંલ્લાના પ્રસ`ગ આવ્યા, ત્યારે-ત્યારે શ્રીફળ આપવા આવનાર ભાવી સાસુ-સસરાને મેં ધડાકાબંધ સ્પષ્ટપણે કહેલ છે કે “ માતાપિતાના આગ્રહથી શ્રીફળ લેવુ પડે તેા લઈ લઉં, પણ હું' તકની રાહમાં છું! તક મળતાં જ હું સંસારની આગમાંથી કુદકા મારી સંયમચારિત્રની શીળી છાયામાં ચાલ્યા જઇશ.” ગાઈ-વગાડીને ઢંઢેરો પીટવાની જેમ મારી જગજાહેર આ વાતના ઘણા સાક્ષીએ છે.” “ એટલે પત્નીના ભરણપાષણના હાઉને આગળ કરી મને દીક્ષાથી ભ્રષ્ટ કરવા બૂમરાણ મચાવનારાઓ સમજે કે—મેં મારા વચન પ્રમાણે સંસારના કેદખાના માંથી મુક્તિ મેળવી આત્મશુદ્ધિના પંથે હું ચાહ્યા જાઉં છું તે પરાણે વળગાડેલ આણામાં શિક ૨૪૪
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy