________________
07/20
“ વળી સસરાની શકા મુજબ મને ભાવ થઈ જાય તે દીક્ષા લઈ પણ લઉ તો મારા ખાપુને તેમાં શા માટે સડાવાય છે ! હવે તે મને સેાળ વર્ષ પૂરાં થઈ ગયાં છે. હવે મને કાણુ રોકનાર છે ?”
“ એ માગે જવામાં કલ્યાણ જ છે! જાઉ તા ખાટુ' શુ છે ?' – આદિ.
મગન ભગત આ સાંભળી ખૂમ ઝૂમ પ્રસન્ન થયા.
પેાતે જે આશયથી દાગીના બનાવવાની વાતને ઠેલી હતી અને અમદાવાદ જવાની વાત ઊભી કરેલ, તેનું પરિણામ સારું આવ્યું. જાણી ખૂબ દુષિત બન્યા. અંદર ડાળાતી આ વાત મેટા રૂપે સ્વજન-વની આ બધી ચડભડ સ’. ૧૯૪૭ના કારતક વદ સાતમના થયેલ. છેવટે કારતક વદ અગ્યારશ ગુરુવારે પુષ્ય નક્ષત્રને યાગ મગન ભગતે નિહાળી ચરિત્રનાયકને લઈ જૂના દાગીનાને સમારવાના બહાને અમદાવાદ જવાનું નક્કી કર્યું.
* ધર્માંના કામમાં ઢીલ કરે તે મૂર્ખ ગણાય !
* અચાનક આવી પડનાર મેાતના પજામાંથી ખચાવનાર કોઈ હાય તા એક ધમ છે!!! માટે હાર્દિક ઉમળકાપૂર્વક ધમાઁની આચરણામાં આગળ વધવુ હિતાવહ છે!!!
Anna
ખાસ સમજવા જેવું !!!
* સસારના ઊંચામાં ઊંચી કૅટિના સુખ-વૈભવ જયારે અકારા લાગે ત્યારે હૈયામાં સમ્યક્ત્વ દીવા પ્રકાશે છે એમ જાણુવુ'.
* વ્યાવહારિક જીવનમાં વિષયની વાસના અને કષાયેનું જોર ઘટે તેા સમજવુ` કે ધર્મની આચરણા જીવનમાં સફળપણે પરિણમી છે ! ! !
* ભૂલને છાવરવાના પ્રયત્ન માત્મશુદ્ધિના દરવાજા બંધ કરવા જેવા છે.
* ખેલવામાં અને રસાસ્વાદમાં જીવનને ડોળી નાખનાર જીભ પર જેનેા કાનૂ−તે પુણ્યશાળી!!! * જીવનની જરૂરિયાતા ઘટાડવી તે સુખ-શાન્તિની સફ્ળ ચાવી છે!!!
14 ૨૫૯
www
व