SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ 07/20 “ વળી સસરાની શકા મુજબ મને ભાવ થઈ જાય તે દીક્ષા લઈ પણ લઉ તો મારા ખાપુને તેમાં શા માટે સડાવાય છે ! હવે તે મને સેાળ વર્ષ પૂરાં થઈ ગયાં છે. હવે મને કાણુ રોકનાર છે ?” “ એ માગે જવામાં કલ્યાણ જ છે! જાઉ તા ખાટુ' શુ છે ?' – આદિ. મગન ભગત આ સાંભળી ખૂમ ઝૂમ પ્રસન્ન થયા. પેાતે જે આશયથી દાગીના બનાવવાની વાતને ઠેલી હતી અને અમદાવાદ જવાની વાત ઊભી કરેલ, તેનું પરિણામ સારું આવ્યું. જાણી ખૂબ દુષિત બન્યા. અંદર ડાળાતી આ વાત મેટા રૂપે સ્વજન-વની આ બધી ચડભડ સ’. ૧૯૪૭ના કારતક વદ સાતમના થયેલ. છેવટે કારતક વદ અગ્યારશ ગુરુવારે પુષ્ય નક્ષત્રને યાગ મગન ભગતે નિહાળી ચરિત્રનાયકને લઈ જૂના દાગીનાને સમારવાના બહાને અમદાવાદ જવાનું નક્કી કર્યું. * ધર્માંના કામમાં ઢીલ કરે તે મૂર્ખ ગણાય ! * અચાનક આવી પડનાર મેાતના પજામાંથી ખચાવનાર કોઈ હાય તા એક ધમ છે!!! માટે હાર્દિક ઉમળકાપૂર્વક ધમાઁની આચરણામાં આગળ વધવુ હિતાવહ છે!!! Anna ખાસ સમજવા જેવું !!! * સસારના ઊંચામાં ઊંચી કૅટિના સુખ-વૈભવ જયારે અકારા લાગે ત્યારે હૈયામાં સમ્યક્ત્વ દીવા પ્રકાશે છે એમ જાણુવુ'. * વ્યાવહારિક જીવનમાં વિષયની વાસના અને કષાયેનું જોર ઘટે તેા સમજવુ` કે ધર્મની આચરણા જીવનમાં સફળપણે પરિણમી છે ! ! ! * ભૂલને છાવરવાના પ્રયત્ન માત્મશુદ્ધિના દરવાજા બંધ કરવા જેવા છે. * ખેલવામાં અને રસાસ્વાદમાં જીવનને ડોળી નાખનાર જીભ પર જેનેા કાનૂ−તે પુણ્યશાળી!!! * જીવનની જરૂરિયાતા ઘટાડવી તે સુખ-શાન્તિની સફ્ળ ચાવી છે!!! 14 ૨૫૯ www व
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy