Book Title: Agam Jyotirdhar Part 02
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 382
________________ સિન ટS 20 12) માટે આવ્યા હોય અગર જેમ હોય તેવી ખબર તમારે ત્યાં જામનગર કે જુનાગઢથી મંગાવીને તરત કાગળ લખશે, જુનાગઢથી ખબર મંગાવીને ખબર લખશે, આ કાગળને જવાબ આબેથી શા થશે ત્યાં સુધી અમારે જીવ ઘણે જ દિલગીર રહેશે. આપ કૃપા કરી વળતી ટપાલે લખજે.' આ દરમ્યાન અંતરંગ-હિતેવી પિતાજીને પત્ર પણ વિગતથી આ જે નીચે મુજબ છે “સ્વતિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીબડી નગરે એકવિધમ જમના ટાલક દુવિધ ધર્મના પ્રરૂપક ત્રણ તવ ધારક ચાર પ્રકારના કસાય છવક પંથ મહાવત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણાએ કરી સુબિરાજમાન શ્રીશ્રીશ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી સાહેબ જગ શ્રી ખંભાત બંદરથી વિઆપના ચરણકમળની સે નો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશે. અત્રે દેવગુરુપસાયથી ઉદયગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાને પત્ર હેમચંદના અક્ષર સાથે પહે છે. પછી બીજી વાત લખી ૫ ચરિત્રનાયકને અંગે માનભાઈ જણ વે છે કે “એઓને સબત ધરમને વિશે ઉદ્યમવાને સારી રીતે રખાવજો! કોઈ ઉલંઠ અગર બાળકોની કરવી નહીં. ભણવાને વિષે સારી રીતે ઉદ્યમ કરાવશે તે બાબતમાં તમને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી (કન્યાને) ગુણનું આસ્થાન રૂપે પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા.” હવે પૂ. ચરિત્રનાયકને હટીને મગનભાઈ જણાવે છે કે – “ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી તેથી ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશે નહીં.” તમારા શરીરને જાપતે રાખજો! કેઈ રીતે હેરાન થશે નહીં! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવ ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરાબર રીતે વર્તશે કે જેથી પરિણામે અનતે હિત-લાભ થાય.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468