________________
જિલી
)
820200
)
આ બાળકને આ પીરિયડ જ આવે છે ! પણ ગભરાઓ નહી ! પાંચ મહિના પછી શુક્ર-મંગળ-રાહુને વિષમગ ટળવાથી અજબ ફેરફાર થશે જ!!! 1. તમે જરા પણ મનમાં ગુચાઓ નહીં ! આવતી વસંત-પંચમીએ આ તમારો બાલક સંસારમાં નહીં હોય! અને મહા-તેજસ્વી મહાવિદ્વાન થશે! અને તમારું નામ આખા વિશ્વમાં ચમકાવશે! આ ચોક્કસ વાત છે.”
પંડિતજી પૈસાના લેભી ન હતા. તેઓના સરળ-નિખાલસ શબ્દોથી માતા-પિતાને સંતોષ થશે.
' ' ' ' સમયના પરિપાકની રાહ જેવા રૂપે ધીરજ ધરી.
અમદાવાદથી સાધુવેષે કપડવંજ આવવાની ચરિત્રનાયકની તૈયારીથી અનુમાનિત કરેલા વિષમ-ભા પીનાં અંધાણ આજે વિષરૂપે સ્પષ્ટ થઈ રહ્યાં જાણે મગનભાઈએ દિમૂહ-સ્થિતિમાં સમય પસાર કરવા માંડ્યો. 1. , ચરિત્રન થક વિષમ કર્મ-પરિણતિને આધીન બની છે. દિવસમાં લાજ-શરમ અળગી કરી દુકાને આવા થયા. સંમારી-પ્રવૃત્તિમાં વધુ માથું મારવા લાગ્યા. સામાયિક-પૂજા આદિ માટે પિતાજીની અચૂ–પ્રેરણાઓ છતાં કર્મ પરિણતિને પરવશ બનેલ ચરિત્રનાયક સંસારી પ્રવૃત્તિઓમાં આગળ વધવા લાગ્યા. - મગન ભગત કર્મના સ્વરૂપની વિચિત્રતા શાસ્ત્ર-જ્ઞાન બળે વિચારી મનમાં અધીરા થયા વિના વ્યવહારૂની તે મુજબ દુકાનનાં અઘરાં કામે, ન પડે તેવી ઉઘરાણી વગેરે ચરિત્રનાયકને ભળાવવા માંડયા–
– કે જેથી કંટાળી નિરાશામાંથી પણ વૈરાગ્યનું બીજ પાંગરે. ' “કુળસંસ્કાર અને જિનશાસનના સંયમની ક્રિયાઓનું કરેલ વિશુદ્ધ પાલન છેવટે મારા પનેતા કુળદીપકને મેહની કારમી ભીંસમાંથી બચાવશે જ !”
આવે અટલ સુદઢ વિશ્વાસ મગન ભગતને હતું, પણ અત્યારે કાજળઘેરું અંધારું પાસ દેખાતું હતું !
છાં મગનભાઈ જન્મપત્રિકાને વિશિષ્ટ-2ની કાળસ્થિતિને ભરેસે આશાન્વિત બની સમય-યાપન કરી રહ્યા
SOચ રિ Sત્ર
ક
1