SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ જિલી ) 820200 ) આ બાળકને આ પીરિયડ જ આવે છે ! પણ ગભરાઓ નહી ! પાંચ મહિના પછી શુક્ર-મંગળ-રાહુને વિષમગ ટળવાથી અજબ ફેરફાર થશે જ!!! 1. તમે જરા પણ મનમાં ગુચાઓ નહીં ! આવતી વસંત-પંચમીએ આ તમારો બાલક સંસારમાં નહીં હોય! અને મહા-તેજસ્વી મહાવિદ્વાન થશે! અને તમારું નામ આખા વિશ્વમાં ચમકાવશે! આ ચોક્કસ વાત છે.” પંડિતજી પૈસાના લેભી ન હતા. તેઓના સરળ-નિખાલસ શબ્દોથી માતા-પિતાને સંતોષ થશે. ' ' ' ' સમયના પરિપાકની રાહ જેવા રૂપે ધીરજ ધરી. અમદાવાદથી સાધુવેષે કપડવંજ આવવાની ચરિત્રનાયકની તૈયારીથી અનુમાનિત કરેલા વિષમ-ભા પીનાં અંધાણ આજે વિષરૂપે સ્પષ્ટ થઈ રહ્યાં જાણે મગનભાઈએ દિમૂહ-સ્થિતિમાં સમય પસાર કરવા માંડ્યો. 1. , ચરિત્રન થક વિષમ કર્મ-પરિણતિને આધીન બની છે. દિવસમાં લાજ-શરમ અળગી કરી દુકાને આવા થયા. સંમારી-પ્રવૃત્તિમાં વધુ માથું મારવા લાગ્યા. સામાયિક-પૂજા આદિ માટે પિતાજીની અચૂ–પ્રેરણાઓ છતાં કર્મ પરિણતિને પરવશ બનેલ ચરિત્રનાયક સંસારી પ્રવૃત્તિઓમાં આગળ વધવા લાગ્યા. - મગન ભગત કર્મના સ્વરૂપની વિચિત્રતા શાસ્ત્ર-જ્ઞાન બળે વિચારી મનમાં અધીરા થયા વિના વ્યવહારૂની તે મુજબ દુકાનનાં અઘરાં કામે, ન પડે તેવી ઉઘરાણી વગેરે ચરિત્રનાયકને ભળાવવા માંડયા– – કે જેથી કંટાળી નિરાશામાંથી પણ વૈરાગ્યનું બીજ પાંગરે. ' “કુળસંસ્કાર અને જિનશાસનના સંયમની ક્રિયાઓનું કરેલ વિશુદ્ધ પાલન છેવટે મારા પનેતા કુળદીપકને મેહની કારમી ભીંસમાંથી બચાવશે જ !” આવે અટલ સુદઢ વિશ્વાસ મગન ભગતને હતું, પણ અત્યારે કાજળઘેરું અંધારું પાસ દેખાતું હતું ! છાં મગનભાઈ જન્મપત્રિકાને વિશિષ્ટ-2ની કાળસ્થિતિને ભરેસે આશાન્વિત બની સમય-યાપન કરી રહ્યા SOચ રિ Sત્ર ક 1
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy