SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ SHUDNUTEMAS રણછોડભાઈ પિતાની દીકરીના સંસારી-જીવનની અપેક્ષાએ પિતે ચારિત્રની મહાભયંકર પણ કરેલ વિરાધનાને અજ્ઞાન-દશાથી મનમાં હોંશિયારીભર્યું કામ કર્યાને સંતેષ મેળવી રહ્યા જમનાબહેન તે આંખ માંથી આંસુ પાડી પિતાની કૂખે જન્મેલા સંતાનના ચારિત્રિક પતનને ખૂબ જ વખેડી રહ્ય. બીજા સ્વજને ધર્મપરિણતિની માત્રાની અપેક્ષાએ સારૂં-નરસું બેસી રહ્યા. મગન ભગતે વિદ્યાશાળા પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને બધી વિગત પત્રથી જ જણાવી હૈયાનું કારમું દુઃખ વ્યક્ત કર્યું કે– છેવટે આપની ધારણા પ્રમાણે અનિષ્ટ ફળ આવ્યું ! ખરેખર! મર્યાદાઓના પાલનની ઢીલાશ અશુભ-કર્મના ઉદયને ખેંચી લાવે છે! આપે બચાવવા ઘણું-ઘણું પ્રયત્નો કર્યા, પણ આખરે ભાવી-ગે ડાગલી ખસી ગયાની જેમ ચરિત્રનાયકની વિચિત્ર-મનેદશાને બળાપે જ કરે રહ્યો આદિ.” પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ આશ્વાસન આપતાં લખ્યું કે ભગતજી ! તમે તે સમજુ તત્વદશી છે! તમે કે હું ભાવીને અટકાવી શકતા નથી ! “ મનુનાળિી મતિઃ ” ની જેમ ચરિત્રનાયક સ્વયં પોતે મારી અને તમારી હિતકારી વાતને પણ સ્વીકારી ન શક્યા. છેવટે ઉપાયે ન રહેતાં ઘરે શય્યાતર-દેષ વહેરીને ઘરની જ ગોચરી વહરવા સુધીની મર્યાદાભંગ કર્યો, પછી શું થાય! માટે હવે તમે નાહક આત્તધ્યાનથી દુઃખી ન થાઓ” આદિ. આ રીતે મગન ભગતે પોતાના જીવનના પરમોપકારી પૂ. શ્રી ઝવેરસાગરજી મ ને પણ વિગતવાર પત્ર લખી હૈયાવરાળ ઠાલવેલ જવાબમાં પૂજ્યશ્રીએ લખેલ કે–
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy