________________
2004-2
ભક્તિશાળી કેટલાક શ્રાવકે હજી પણ સેવાના લાભ માટે વિહારમાં સાથે રહ્યા.
કા. ૧. ૮ સવારે ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત થયું.
શ્રીસ'ધના આગ્રહુથી બે દિવસ સ્થિરતા કરી અને કા. વ. ૧૦ પ્રભુ-મહાવીરની દીક્ષાકલ્યાણક-તિથિના ખ્યાલ આપી પૂજા–રથયાત્રા-મહેાત્સવ કરવા શ્રીસંઘને પ્રેરણા આપી
શ્રીસ`ઘે પણ ચઢતા-ઉમંગે શાસન-નાયક . શ્રીમહાવીર-પ્રભુની દીક્ષા-કલ્યાણકની ભવ્ય આરાધના કરી.
કા. વ. ૧૧ સવારે વીછીવાડા થઈ શામળાજી વદ અમાસે પધાર્યાં, ત્યાંથી માગ. સુ. ૧ સવારે ટીટાઇ--તીથૅ મુહરી-પાર્શ્વનાથ-પ્રભુને દશન-વંદન કર્યાં.
શ્રીસ ંઘે મૌન-એકાદશી માટે રાકવા ઘણું। માગ્રડુ કર્યાં, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન–વંદનની ઉત્સુકતાથી રોકાયા નહીં.
મોડાસા, બાયડ, ઘડિયા, લાલપુર થઈ પૂજ્યશ્રી માગ. સુ. ૧૦ના શુભને કપડવંજ
પધાર્યા. -
શ્રીસંધને ખબર પડી કે અ-કાલે એ ફળ્યાની જેમ અચાનક નિધાનની પ્રાપ્તિની જેમ ખૂબ માનદિત થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં મૌન-એકાદશીની ભવ્ય આરાધના વિધિપૂર્વક કરી.
પૂજ્યશ્રીએ મગનભાઈ ભગતને તથા પૂ. ચરિત્રનાયકશ્રીને પાસે બેસાડી સંયમધની મહત્તા, તેની પ્રાપ્તિ માટેના ભવ્ય પુરૂષાથ અને તે અંગે વ્યવસ્થિત્ત યે।જના માટે વિચારણા કરી તેઓને સયમ-માગે વધવા ઉદાત્ત પ્રેરણા કરી.
પછી માગ. વદ. ૧ સવારે પૂજ્યશ્રી આંતરસૂબા, દહેગામ થઈ માગ. વદ છઠ્ઠા રાજ નરોડા પધાર્યા, અમદાવાદ સમાચાર પહેાંચવાથી પૂ. ગચ્છાધિપતિશ્રી દ્વારા યાગ્યનું સન્માન ચેાગ્ય રીતે થવાના હેતુથી પેાતાના આઠ–દશ સાધુઓને લેવા માટે મેકલ્યા.
પૂજયશ્રીએ પણ ખૂબ જ ઉલ્લાસથી નરોડાના શ્રીગોડી-પાર્શ્વનાથની યાત્રા કરી વદ ૮ ના મંગળદિને શુભચૈાઘડીએ પૂજ્યશ્રી પાસે ઉજમફઈ ધ શાળાએ પધાર્યાં, પૂજ્યશ્રીએ ખૂબ જ ભાવાલ્લાસથી વંદના કરી.
૧૨૯
原
મ