________________
થિ તરીકે,
(
મૌન–એકાદશીની આરાધના સ્વસ્થપણે કરી મૌન-એકાદશીના દેવવંદન કર્યા, દોઢસો માળાના ગુણણમાંથી ૪૦ માળા પણ ગણેલ.
માગ. સ. પૂનમે આખા શ્રીસંઘને બે શબ્દો કહી સહુનાં મન રાજી ક્ય, સહુને એમ લાગ્યું કે હવે પૂજ્યશ્રી જલદી સ્વસ્થ થઈ જશે.
પણ ભાવીની ગતિ અકળ હોય છે. માગશર વદ ૨ રાત્રે પ્રતિક્રમણ પછી તાવ ખૂબ વધે.
વદ ૪ રાતના ૧૦ સુધી તાવનું જોર ખૂમ રહ્યું, નવસારના પિતાં મૂકી રાહતને પ્રયત્ન કર્યો, પણ તાવ કાબૂમાં ન આવે, માગશર વદ ૫ સવારે તાવ કંઈક નરમ થયે, પણ છાતીમાં, પગમાં, દર્દો ઉપાડો લીધે, ' પૂ. ગચ્છાધિપતિશ્રીને ગમે તેમ પણ અણસાર આવી ગયે કે હવે આ શરીર છુટશે જ!
એટલે માગશર વદ ૫ સવારે પિતાના બધા સાધુઓને પાસે બોલાવી ધીમા ત્રુટક શબ્દ પ્રભુશાસનની વફાદારી આગમિક-અભ્યાસની મહત્તા અને સંયમ-પાલનની એકસાઈ આદિ ટૂંકમાં સમજાવ્યું.
માગ. વદ. ૬ ના સૂર્યોદય પછી પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ ઘટી ગયે, પગે-છાતીએ દદે પણ સૌમ્ય-રૂપ લીધું પણ શ્વાસની પ્રક્રિયા અવ્યવસ્થિત થવા લાગી,
આ સંઘ ભેગો થઈ ગયે પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ ઝવેરસાગરજી મ. પૂ. શ્રીકુશળવિજયજી મ. ખડે પગે પાસે રહી નિમણુ-આરાધના કરાવી રહ્યા.
ઉપસ્થિત શ્રીસંઘે ઉદાત્ત સ્વરે શ્રી નમસ્કાર--મહામંત્રને ઘેષ શરૂ કર્યો, આખા શ્રીસંઘે પર્યાદાનરૂપે તપ-સ્વાધ્યાય-યાત્રા આદિ નેંધાવવા માંડયું. ૧રા વાગે ખૂબ જ ધારા વધી ગયે. વારિ મંગારું' સૂત્ર · ઝવેરસાગરજી મ. શ્રીએ કાનમાં સંભળાવ્યું. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શ્રીએ મિ મતે અને પાંચ મહાવ્રતના આલાવા (ટૂંકમાં) સંભળાવ્યા.
સવા બે વાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ આંખ ખોલી સહુને હાથ જોડી ખમતખામણુ કર્યા. સહુએ વિનયપૂર્વક ખામણાં કર્યા.