________________
UŽUJEVCRE
કલમ નથી કે કેઈ ધર્મનું આચરણ કરે અને કઈ પથ્થર નાખે, એટલા માત્રથી તેને ધર્મ કરતાં અટકાવી શકે.”
“ અંગ્રેજોના રાજ્યમાં ન્યાયની પતાકા અણનમ છે, વળી કાયદાની જોગવાઈ ધર્મના * રક્ષણ માટે છે.”
“કદાચ સામા પક્ષ તરફથી બેટા સાક્ષીઓ ઊભા કરાય તે પણ “ખેટું એ બેટું આખરે “સત્યને વિજય થાય તેથી બાળ-મુનિના માતાજી એમ સ્પષ્ટ કહે કે-“પ્રથમ મારી ઇચ્છા કે સંમતિ ન હતી તે વાત સાચી ! પણ હવે પૂર્ણ સંમતિ છે. તેણે ભલે! દીક્ષા લીધી.” આટલી વાત પર તેની માતાજી મજબૂત રહે તે કાયદો કંઈ બળાત્કારે ધર્મમાં રૂકાવટ કરી શક્તા નથી.
આ સ્પષ્ટ અભિપ્રાય મળવાથી બધાને ધીરજ થઈ મગનભાઈને આ વાત બરાબર લાગી. તેમણે કપડવંજ જઈને જમનાબહેનને સમજાવ્યાં કે–“જુઓ! હવે ધર્મની લાજને સવાલ છે.”
વેવાઈ રણછોડભાઈએ માઝા મૂકી પણ આપણાથી ન મૂકાય”
બીજા ભવમાં જીભ ન મળે માટે તમે હવે કોર્ટમાં બેધડક કહેશે કે પ્રથમ ભલે ભારી ઈચ્છા ન હતી, પણ હવે મારી પૂર્ણ સંમતિ છે. આ બધા સાક્ષીએ ભાડૂતી છે એવું મને લાગે છે.”
“મારા હૈયાની વાત કે મને આ દીક્ષા નથી ગમતી કે આ દીક્ષા થઈ છે તેમાં મારી સંમતિ નથી એ બીજા સાક્ષીઓને શી રીતે ખબર પડી ! મારા મનની વાત જાણવાનું કઈ સાધન કોઈની પાસે નથી—” આદિ
આમ મજબૂત રજૂઆત તમે નહીં કરે તે વેવાઈ ફાવી જશે. અને આપણું સહુની મુરાદ પર પાણી ફેરવશે ને દીક્ષા છોડાવવાનું ભયંકર પાપ કરશે, તેમાં આપણે પણ હિસ્સો થઈ જશે.”
માટે જરા ગંભીરતાથી તમે આ વાત હૈયામાં ગોઠવી રાખે છે–પ્રથમ ભલે ! મારી સંમતિ ન હતી, પણ હવે પૂર્ણ સંમતિ છે! જમનાબહેને કહ્યું કે ભગત ! તમે કઈ વાતે
-
1