________________
00
એટલે શ’કરભાઈ એ પૂ ચરિત્રનાયકશ્રીને પાસેના ભક્તિશાળી શેઠે નાનચંદ છેટુભાઈના ઘરે લઈ જઈ ગ્ય વિધિ પતાવી અષ્ટાપદજીના દહેરે સ્નાત્ર ભણાવી શાંતિકળશના પાણી સામે નવસ્મરણ ગણી તે પાણી પૂ. ચિરત્રનાયકશ્રીની આંખે, મગજ અને છાતીએ લગાડી ત્રણ ખાંધી માળા ગણવા પૂ. ચરિત્રનાયકશ્રીને સૂચછ્યું.
પૂ. ચરિત્રનાયકશ્રી પણ પરમસુજ્ઞ સાધર્મિકોત્ત ́સ અને પોતાને ચારિત્રમાના પરમ સહાયી સુશ્રાવક શ્રી શકરભાઈની સૂચનાને શિરોધાય કરી શ્રી નમસ્કાર-મહામ`ત્રના જાપમાં લીન બન્યા. ત્રીજી નવકારવાળી વખતે પ્રભુજીના જમણા નેત્રમાંથી તેજરેખા નિકળી પૂ ચરિત્રનાયકશ્રીના જમણા હાથે સ્પશી પાછી પ્રભુજીના ડાબા નેત્ર તરફ ગઈ.
તે તેજરેખાની શીતળતાથી પૂ. ચરિત્રનાયકશ્રી આનંદવિભાર બની પરમાત્મતત્ત્વની દિવ્ય શક્તિને અનુભવ કરી રહ્યા.
પછી સંયમ–ગ્રહણનું કાર્ય નિર્વિઘ્ને પતે તે આશયથી આત્મરક્ષા સાથે શ્રી વજ્રપ જરસ્તાવ શ્રી મ`ત્રાધિરાજ સ્તાત્ર, શ્રી ગૌતમસ્વામી સ્તાત્ર અને શ્રી ઋષિમ`ડલ સ્તાત્રને પાઠ કરી બરાબર ૧૨ વાગ્યે વિદ્યાશાળામાં શકરભાઈની સાથે પૂ. ચરિત્રનાયકશ્રી પહેાંચી ગયા.
વયેવૃદ્ધ, દી -સંયમપર્યાયી, અનુભવી ગીતા પૂ. મુનિશ્રી નીતિવિજયજી મ એકાંત એરડીમાં શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચિત્ર સમક્ષ વાસક્ષેપના વાટવા લઇ ધ્યાનસ્થ હતા ત્યાં ધીરેથી પૂ. ચરિત્રનાયકશ્રી શ ́કરભાઇની સાથે સ્વસ્થતાપૂર્વક ખેડા.
બરાબર ઘડિયાળમાં ૧૨-૩૭ થતાં પૂ. નીતિવિજયજી મ. એ ધ્યાનમાંથી જાગૃત બની પૂ. ચરિત્રનાયકશ્રીને અંદર બોલાવી સાત નવકાર ગણુવા કહી શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના વાસક્ષેપ સાથે વમાન વિદ્યા અને ઋષિમ`ડલ યત્રના વાસક્ષેપને મિશ્ર કરી રા મિનિટ સુધી વાસક્ષેપ કરી બ્રહ્મર'ધ અને તેની પાછળના અજ્ઞાત મસ્તિષ્ક અને મુખ્ય મસ્તિષ્કના કેન્દ્રમાંના માહના સંસ્કારાને નિષ્ક્રિય-નિર્જીવ ખનાવી ઉદાત્ત શક્તિશાળી ચૈતન્યતત્વના વિકાસને અનુકૂળ આત્મ-તત્વની ચેતના શક્તિને જાગૃત કરવાથી પૂ. ચરિત્રનાયકશ્રીને આખા શરીરે 1માંચની અણુઅણુાટી થઇ આવી.
પછી શંકરભાઇને પણ અંદર બેાલાવી આવા મહત્ત્વના ભગીરથ કાર્યમાં સહયોગ આપવાના સાહસભર્યાં પુરૂષાર્થ'ની સફળતા મળે તેવા દિવ્ય વાસક્ષેપ દ્વારા આશિષ પાઠવ્યા. પછી પૂ. ચરિત્રનાયકશ્રીના જમણા હાથની અનામિકા અને અંગુષ્ઠને ચક્રબંધ દ્વારા અભિમ`ત્રિત કરી હાર્ટ પર મુકાવી. ત્રણ નવકાર ગણાવ્યા.
૧૬૯
ન ચર વ
<