________________
040722
શ્રાવકોએ કહ્યું કે-“તેની આપણે ચેાખવટ કરી લઈ એ કે તમારે જોઈને-દર્શન કરીને ચાલ્યા જવાનું. ખીજી કશી ધમાલ કે છળભરી રમત નહીં કરવાની !” આદિ.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહ્યું કે- “મહાનુભાવા! તમે બધા સમજી છે; હું વધુ શું કહું ?
શ્રાવકો કપડવંજવાળા પાસે ગયા ને બધી વાત સમજાવી તે જમનાબુતૅન તા નિખાલસ હતા જ! એટલે તેમણે માતૃ-વાત્સલ્યથી માત્ર પેાતાના કુખ અજવાળનાર પુનાતા દીકરાનુ મ્હાં જ ખરેખર જોવુ' હતું, તેથી તેમણે ખરેખર ખાત્રી આપી અને રણછાભાઇએ ગૂઢ પણે હા-હા કરી વાતને વિશ્વાસના પાટા પર ચઢાવી દીધી.
* 10%
શ્રાવકો ફ્રી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે ગયા, બધી વાત કરી. ભાવીયેાગે નરમ થઈ ગયેલ શ્રાવકોએ મહારાજશ્રીને પણ જરા દમાવ્યા કે “સાહેબ ! હવે શું શું નાહક વધુ ખેંચા છે ? સંસારી જીવાને થાડા સતાષવા જોઈએ” આદિ
એટલે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ ભાવીની અકળ ગતિ વિચારી થેાડા દિવસ પછી મળવા આવવા કહ્યું.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ તુત વિશ્વાસુ-માણસને કપડવંજ મોકલી મગનભાઈ ભગતને લાવ્યા. બધી વાત કરી શું કરવુ ? તે અંગે વિચાર। માંગ્યા.
મગનભાઈ એ કૅપડવ'જની સ્થિતિનેા ચિતાર આપ્યા કે બે મહિનાથી ધમાલ છતાં કંઇ પત્તો ન લાગવાથી હવે કંઈક ઢીલા તેા પડયા છે, છતાં માહાધીન સ’સારી-જીવાનુ` કઈ કહેવાય નહીં, માટે મધ્યમ માગે ચાલવુ સારૂં! એમ ક્હી ટૂંકમાં પેાતાના વિચારો' પ્રદર્શિત કર્યાં કે વેવાઈમાં ધમનું તત્ત્વ ઓછું છે, પણ શ્રાવિકાનું ધમ-રંગથી રંગાયેલુ મન માહુથી ઘેલુ' મની વધુ દુભાઈ રહ્યું છે, તે માત્ર મ્હાં જેવાથી શ્રાવિકાને તે શાંતિ વળવા સંભવ છે.
આ “તે મારી વિચારણા છે. શાસનની દૃષ્ટિએ આપને જે ઠીક લાગે તે ખરૂં!” પછી પૂજ્યશ્રીએ મગનભાઈ સાથે કેટલાય ગુણ-દોષાની વિચારણા કરી છેવટે સંયમ ન છેડાવવાની વાત પર ભાર મૂકી બતાવવાની તૈયારીની વાત નક્કી કરી.
c
こ
**
: ་
....
C
૧૯૫
ય
ત્ર