________________
men
કોટે ચાકીદાર દ્વારા મગનભાઈ અને જમનાબહેનને કોર્ટોમાં હાજર કર્યાં ને તેમની જુબાની લીધી.
કોટે મગનભાઈ ને પૂછ્યુ કે તમારા દીકરાની દીક્ષા ખાખત મગનભાઈએ કહ્યુ કે—તે દીક્ષા મારી સંમતિથી થઈ છે. કુળ અજવાળ્યુ છે. ’’
કોર્ટે જમનાબહેનને પૂછ્યું કે-“ તમારા દીકરાની દીક્ષા તમારી સંમતિથી થઇ છે ?
જમનાખહેને કહ્યું કે—‘દીક્ષા થઈ ત્યારે મારી સંમતિ ન હતી, પણ હવે મને એમ લાગે છે કે-મારા દીકરાએ મારી કૂખ અજવાળી છે. હવે મારી પૂર્ણ સંમતિ છે. ''
તમારું શું કહેવુ છે ? ”
તેણે દીક્ષા લઈ અમારું
કોટ આ બધુ' સાંભળી સ્તબ્ધ થઈ ગઈ.
કપડવ'જવાળા ખૂબ પ્રસન્ન થયા.
પણ રણછાડભાઈ વિલખા થયા. તેમણે ચિઠ્ઠી લખી વકીલને સૂચવ્યુ' કે− કેસ આપણા લૂલા થઇ જાય છે, ગમે તે કરે ’–આદિ.
રણછોડભાઈના વકીલે કહ્યું કે-નામદાર કોર્ટનું ધ્યાન ખેંચુ છું કે—“ દીક્ષિત થનારની માતાએ કેટલા ધમપછાડા કર્યાં છે. કેટલી રોકકળ કરી છે, છાતી-માથાં ફૂટયાં છે, એ આખું કપડવંજ જાણે છે. ”
આ "ધું તરકટ લાગે છે, હકીક્તમાં ઘણા સાક્ષીએ આપી શકાય તેમ છે કે માએ દીક્ષા ખાખત ઘણી ધમાલ કરી છે.
“હું આ અંગે ઘણા પુરાવા રજૂ કરીશ. કે
મને ટાઈમ આપે.”
પૂ. ચરિત્રનાયકશ્રી જે નિવેદન ઘડી લાવેલ તે વાંચવાના અવસર ન આવ્યા અને ૧૫ દિવસ પછીની તારીખ કેટે આપી અને કેસ આગળ પર મુલતવી રહ્યો.
પૂ. ચરિત્રનાયકશ્રી શ્રાવકો સાથે ઉપાશ્રયે પાછા આવ્યા. કપડવંજવાળા પ્રસન્ન થયા કે—“ શાસનનું ગૌરવ હણાયું નહી'! પણ આવતી તારીખે મહુમાં ઘેલા બનેલ રણછેાડભાઈ જાણે શા શા મુદ્દા રજૂ કરશે ? એના ફફડાટ સૌના દિલમાં રહ્યો.
ત
પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજીમ.ના વાસક્ષેપથી અને માંગલિક-શ્રવણથી “ શાસનદેવ સહુ સારું કરશે” ની મગળ-ભાવનાથી સહુને ધરપત થઈ.
નન્જનિયર બ
ஐ