________________
DušiniEURS.
આ બાજુ રણછોડભાઈ એ ધમાલ કરી મૂકી. “ લાવે ! અમારા કપડવ ́જના ખાલમુનિ કયાં ! આ શું માંડ્યુ છે મારી દિકરીના ભવ બગાડયા ” આફ્રિ—
કપડવ ́જના બીજા બધા સ્વજને પૂ. ચરિત્રનાયકશ્રીના સયમપ્રેમ અને ધીરતાને બિરદાવી હુવે ભલે ! સુખેથી સંયમ પાળે” એમાં સ’મત થયા. “નાહક ધના અંતરાયનું પાપ નથી બાંધવુ”–એમ કહી રણછોડભાઇના પક્ષમાં કોઈ ન રહ્યું.
સહુ તેમને વારવા લાગ્યા કે “રણછેડભાઈ! આ તમે શું કરી રહ્યા છે ! હવે દીક્ષા લીધી તે ભલે ! સુખેથી પાળવા દે ! આપણે તેને આંતરાય કરી પાપના પાટલાં કાં માંધીએ !”
પણ ભાવીનું વિચિત્ર નિર્માણ થયેલ, જેથી રણછોડભાઈ શાંત થવાને બદલે ગરમ ધગધગતા અંગારા પર પાણી છાંટીએ તે વધુ ભભકે એની જેમ વધુ નિર'કુશ બની યદ્વાતદ્દા એટલી રાષ ઠાલવવા લાગ્યા
રાષમાં ને રાષમાં ખેાલી ઉઠયા કે “ જોઉં છું ! કેવુ' સયમ પાળે છે! મારી દીકરીના ભવ બગાડયા તે હું પણ તેની ખખર લઈ નાંખીશ !'’
કાયદાના આસરો લઈને છેવટે તેને ઘરભેગા કરીશ”—આદિ....
કપડવ‘જથી આવેલા બધા સ્વજનોએ રણછોડભાઇના મ્હોં પર હાથ દબાવી વાર્યાં કે આ શુ' ખેલે છે !
અને જેમતેમ કરી ગુસ્સામાં ધમધમી ઉઠેલા રણછેડભાઇને પરાણે ઉપાશ્રયમાંથી બહાર
લઈ ગયા.
વિદ્યાશાળાના શ્રાવકોએ હવે કાનની બૂટ પકડી, પૂ. શ્રીસિદ્ધિવિજયજી મ. ની અગાતર વાણી યાદ કરી કે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તે પ્રથમથી જ કહેતા હતા કે “ વાણિયાના ભરાંસા નહી! મ્હાં જોવાની વાત પાછળ મેલી રમત છે.” આદિ-- પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહેતા હતા પણ આપણે માન્યું નહિ—આદિ....
પણ બધા શ્રાવકોએ ભેગા મળી વિચારણા કરી-પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ને વિનંતિ કરી કે હવે ખાલમુનિને ગુપ્ત-ખાનગી રાખવા જરૂરી નથી. હવે તેમના કુટુબીઓને
ભય નથી.
આ છે ગ ગ 3 માં
૨૦૪
ા ા૨ા ક
ધ્રા