________________
Tees
*E
૧૦-૪૭ વાગે દિગ્બધ કરી મુનિશ્રી કનકસાગરજી નામ સ્થાપ્યું અને ગુરૂ તરીકે પૂ. મુનિશ્રી વેરસાગરજી મ. નું નામ લઈ વિધિ પૂરી થયા બાદ ઉમ`ગભેર પુનઃ શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શોન કરી બે વાગે શુભ ચાઘડીયે વિહાર કરી બધા સાધુએ નવ દીક્ષિત પૂ. ચરિત્રનાયકશ્રી સાથે સાંજે પા વાગે લી'બડીમાં પૂજ્યશ્રી પાસે આવી ગયા.
આપણું ચૈતન્ય-તત્વ જ્ઞાન-દર્શનાદિ ઉપયોગ દ્વારા વીય શક્તિ રૂપે આપણાં અંતરમાં સતતપણે વિલસી રહ્યુ છે.
તે ચૈતન્ય-તત્વને પ્રવાહ સીધા જવાને બદલે અનાદિકાલના સકારાના બળે વામ = અવળી – ડાબી બાજુ વળી જાય છે. એટલેયોગ અને કષાય રૂપે ચૈતન્ય શક્તિ વિકૃત થવા પામે છે.
પણ મૂળભૂત ચૈતન્ય શક્તિને જો ગુરૂકૃપાએ સીધી દિશાએ = જમણી · બાજુ વાળવામાં આવે તે
-
-જ્ઞાન-ક્રેશન અને ચારિત્રરૂપે ચૈતન્ય-તત્ત્વ પર્ણિમી સંસ્કારોના હાસ કરી સ્વ-સ્વરૂપની રમણતારૂપે આત્મતત્વ સ્થિર થવા માંડે, પણજ્ઞાનીની નિશ્રાએ આ વિષેની સ્પષ્ટ સમજૂતી નહાવાથી માટે ભાગે આત્મતત્ત્વની સાધના માટે પ્રયત્નશીલ રહેનારા પણ ડાબી તરફ ચાગ અને કષાયના ચક્રાવે ચઢી જઈ સસારને નાશ કરવાને બદલે તેના રવાડે થતી જતા હોય છે.
આની સમજૂતી નીચેના ચિત્રથી સમજવી.
૧ ચૈતન્ય તત્વ
૫મી બાજુ
CXXXI
સ
!
૨ ઉપયાગ માધ્યમે
૩ વીય રૂપે
૪ યાગ
૫ કષાય (પરિણામ સંસાર)
આ કણકમી
On
૧૨
1
ૐ જ્ઞાન
૭ દર્શન
૮ ચાશ્ત્રિ
જમણે
(પરિણામ મેાક્ષ)
Q 2
ર
ક