________________
મિ. ટી - 22070
અસાડ સુદમાં સુ-૫-૬ (૭ ને ક્ષય) અને ૮ ત્રણ દિવસ નીવી, આંબેલ, ઉપવાસથી નમે ગિળા" નિગમન' ની રેજની ૪૧-૪૨-૪ર માળા ગણવી ત્રણ દિવસમાં ૧૨૫૦૦ જાપ કરાવ્યા, જેના પરિણામે પુણ્યાત્માઓ સંસારી-ઉપાધિના ત્રાસને વિસરી જાય અને પરમાત્માની શરણાગતિ મેળવી શકે.
- પૂજ્યશ્રીની સાથે આ વખતે ત્રણ ઠાણ હતાં. તેમાંના પૂ. શ્રી જીતવિજયજીએ અસાડ સુ. ૭ થી ચોમાસી-અઠ્ઠાઈની તપસ્યા આદરી.
બોટાદમાં પૂજ્યશ્રી સાથે ત્રણ ઠાણું હેવા બાબત પ્રાચીન પત્ર-સંગ્રહમાંથી જૂને એક પત્ર નીચે મુજબ મળી આવ્યું છે.
પત્ર નં-૪૮ મુકામથી બેટા-તત્ર વિરાજમાન મહારાજજી ઝવેરસાગરજી જોગ
મુકામ વઢવાણ કેમ્પથી લી. મુનિ લબ્ધિવિજ્યજી તથા કમળવિજ્યજી વિગેરેની વંદણ અવધારશોજી.
અહીં દેવગુરૂ–પસાયે સુખશાતા છે.
બીજું ભાવસાર રવજીને દીક્ષા અષાઢ સુ. ૬ વાર ગુરૂવાર દિવસના અગીયાર વાગતા શરૂ કરી અને સવા બાર વાગતા દીક્ષા આપી છે. તે સેજ આપના જાણવા લખું છું.
બીજું તેમનો કાકો તથા તેમના મામા તથા માતાજી તથા બેન વિગેરે અત્રે આવી રાજીખુશીથી દીક્ષા અપાવી છે.
બીજુ મુનિ છત વિજ્યજી તથા મુનિ વીરવિજ્યજી તથા મુનિ વલભ વિજ્યજીને અમારી વતી અનુવંદના વંદના કરશે
બીજું બગડીયા ઓધડ તથા સલોત ક્શન મૂળચંદ તથા સલોત જગજીવન તથા શાહ પાના બોઘા વિગેરેને અમારા વતી ધર્મલાભ કહેશોજી.
સંવત ૧૯૪૫ અષાઢ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગજીનાં વંદણ ૧૦૦૮ વાર અવધારશોજી.
લી. આપનો સેવક આજ્ઞાંકિત લીબડી નિવાસી વહારા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦ ૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશોજી.”
૧૪૭,
કરી રહી છે. ટિકિટ