________________
ôTec
પૂજ્યશ્રીએ જણાવ્યુ` કે–“મારી પેટની તકલીફે હવે માઝા મુકી છે. લાંબે વિહાર હવે
શકય નથી.’”
“ હજી અહીંના દેવદ્રવ્ય આદિના વહીવટીતંત્રની ચેાખ્ખાઈ માટે પન્નુસણમાં ખૂબ કહેવાયેલ છે. શ્રીસ'ઘ ના પાંચ આગેવાનને ઘીની અગડ આપી છે. સાથે મારે પણ ત્યાં સુધી અહીં રહેવુ પડે તેમ છે.”
“ચામાસા પછી આ હિસાબી કામ અંગે એ’ક મહિના કદાચ રહેવું પડે તેમ છે. તેથી મારા આવવાની વાતને બહુ વિચાર ન કરતાં તમે મહાભાગ્યશાળી છે કે આવા મહાભાગ્યશાળી સ'સ્કારી પુત્રના તમે પિતા છે! તમે હવે જરા માનસિક-ધીરતા કેળવા! મેાહના પડલતળે અજ્ઞાનીઓની ઘડાતી યાજનાઓના હવે ભાંગીને ભૂકો જ થવાને.”
“ તમે હિંંમત કરી શાસનના ચરણે જવા ખૂબ જ પ્રયત્નશીલ બને !'
શ્રી મગનભાઈ એ કહયુ કે“ સાહેબ ! આપની વાત અક્ષરશઃ સાચી છે. !'
“ આ સ્વપ્ન અને શ્ય જોયા પછી મને પણ એમ લાગે છે કે–ભાવી શુભ સ`કેત છે! મારે અને હેમચને આત્મિક શ્રેય સાધવાની તક આવી લાગી છે.”
66
પણ સાહેબ! મારી પથારા હજી ઘણા પથરાયેલ છે, તે સ`કેલતાં એવષ થાય તેમ છે.”
“ તેમજ હેમચંદની બાના માનસ પર પતિ અને પુત્ર એના વિરહની વ્યથા આખરે તેના માનસને વધુ ખળભળાવી મૂકે, માટે જરા કળથી કામ લેવું જરૂરી છે, હેમચ ંદને હવે સંસાર કારાવાસથી વધુ ભયંકર ભાસ્ય છે. તેથી યાગ્ય-ઉપાયથી હેમચંદને આપના ચરણે ધરી
દેવા ભાવના છે.”
“ પછી યાગ્ય સમયે હું પણુ સંસારની માયા સંકેલી તુ` શાસનના ખાળે આવી જવા માંગુ છુ”
પૂજયશ્રીએ મગનભાઇની વાત વ્યવહારૂ અને સંગત લાગવાથી તે રીતે કરવા પ્રેરણા આપી.
પછી મગનભાઇ ખીજી તાત્ત્વિક-વાતા કરી એ દિવસ રહી આસા વદ-૯ ખપેરે નિકળી વદ-૧ સાંજે કપડવ'
પાછા આવી ગયા.
DIK5à
૧૫૮
ક