________________
જિલી
, 2002)
ભારંડપક્ષીની પરે અપ્રમત્ત ભવ્ય જીવોના હિતોપદેશક, એવ અનેકગણે કરી બિરાજમાન મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી તથા મુનિ જીત વિજયજી તથા મુનિ શ્રી ધીરવિજયજી તથા મુનિ વલ્લભવિજયજી ચરણાન શ્રી વઢવાણ કાંપથી લી. મુનિ શ્રી કમલવિજયજી તથા હેમવિજયના વંદના––અનુવંદના ૧૦૦૮ વાર અવધારશોજી.
બીજુ અત્ર પયુર્ષણ પર્વ રૂડી રે તે થયા છે. વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજ્ય મહામ્ય તથા ઉત્તમકુમાર ચરિત્ર તથા સુબાધિકાના વ્યાખ્યાન આઠ વંચાણ છે.
બીજુ ભા. સુ. ૪ ને શુક્રવારે સંવછરી પ્રતિક્રમણ સંધ સમસ્ત કર્યું. તેમાં આપને ખમાવ્યા છે તે આપ કૃપા કરીને ખમાવશોજી.
' બીજી અત્રે અષાડ સુ. ૬ દીક્ષા ઓચ્છવ બડી ધામધૂમ થી થયો છે. વળી સુ. ૧૩ શ્રી શત્રુંજય મહા
મ્યુનો વરઘોડે ચડયો હતો, તેથી શાસનની ઉન્નતિ થઈ છે. બીજુ શ્રા. વદ ૬ શુક્રવારે સમવસરણની રચના થઈ તેમાં વરડા પાંચ ચડયા અને જલયાત્રાના વરઘે ડામાં તથા છેલ્લા વરઘોડામાં શ્રી લીબડીથી દરબારને હાથી તથા રથ તથા શ્રી વીરમગામથી રૂપાની પાલખી તથા શ્રી સાયેલેથી રૂપાની પાલખી આવવાથી ત્રણે ગામથી ગવયાની ટોળીનું માણસ ૧૦૦ આવવાથી જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે.
વરઘોડામાં માણસ આશરે ૪૦૦૦ થયું હતું. વરઘોડા તથા આરતીની ઉપજનું ઘી મણ ૩૨૬ તથા ખરડે તથા ભંડાર સર્વે મળીને રૂ. ૧૮૦૦૦ ની ઉપજ થઈ છે. સ્વામીવાત્સલ્ય બે તથા છ-અટ્ટમના પારણા થયા છે.
બીજુ શ્રી લખતરના કારભારી શેક ફુલચંદભાઈ અહીં પજુસણ કરવા આવ્યા છે. તેણે ગામ બધામાં અઢારે વરણમાં સાકરની (ડાણી કરીને શાસનની શોભા વધારી છે.
છ સળ ઉપવાસ, ૩૦૦ છ, પાંચ, ચાર, અમ તથા છઠ્ઠ, સંવત્સરી પ્રતિક્રમણમાં માણસ ૫૦૦ તમારી તરફના સમાચાર લખશે.
મિતિ, ભા સુ. ૭
દ: પતે આ પત્ર ઉપરથી પૂજ્યશ્રીને વડીલ તરીકે માની સઘળી વાત જણાવવા રૂપ અંતરની વિનીતતા જણાવવાની પદ્ધતિ તે વખતના સાધુઓમાં કેવી હતી? તે સ્પષ્ટ થાય છે.
આવા પરમ શાસન પ્રભાવક પૂ. શ્રી. ઝવેરસાગરજી મહારાજની રાહબરી નીચે બેટ દ શ્રી. સંઘે પર્વાધિરાજની વિશિષ્ટ થયેલ આરાધનાની અનુમોદન નિમિત્તે ભા. સુ. ૧૦ થી ભા. વ ૪ ને ભવ્ય અછાલિકા મહત્સવ ભાલ્લાસ પૂર્વક કર્યો.
[છું છે. જેની પ ચ GEEવી
૧૫૧.