________________
DUBINTEEN VS.
આમ કરતાં પોષ વદ ૧૩-૪ શાસ્ત્રીય માહ વદ ૧૩ કહેવાય-જેને મેØયાદશી તરીકે યુગાદિપ્રભુ શ્રી ઋષભદેવ-ભગવંતના નિર્વાણુ–કલ્યાણક સાથે સંકળાયેલ મહાપર્વ તરીકે કહેવાય—તે દિવસ આવ્યે.
**
(C
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ જ ભારપૂર્વક— પ્રભુ ઋષભદેવની નિર્વાણુ—ભૂમિ તા અષ્ટાપદજી છે, મેરૂપર્યંત પર કોઈ કલ્યાણક થયું નથી, તે આજના દિવસ મેરૂતેરશ કેમ ?”
એ પ્રશ્નની રજુઆત કરી .જેના ખુલાસામાં પૂજ્યશ્રીએ જણુાવ્યું કે
જેમ મેરૂપ ત અખિલ વિશ્વના મધ્ય કેંદ્રમાં છે, તેમજ મેરૂપવ તની સમભૂતલાથી દિશા-વિદિશાઓમાં દરેક ચીજનું અંતર મપાય છે, તેમ આ અવસર્પિણીકાળમાં અઢાર કાડાÈાડી સાગરાપમના ગહન-મિથ્યાત્વના અધકારને ઉલેચી પ્રભુશાસનની સ`પ્રથમ સ્થાપના કરી જગતમાં આત્માનું હિત શેમાં આપણું કર્તવ્ય શુ` ? એ વાતની પ્રતીતિ આપી, એટલે મેરુપવ તની જેમ પ્રભુ શ્રી ઋષભદેવ આપણા આધ્યાત્મિક ક્ષેત્રના માનદંડ રૂપ બન્યા . તેવા પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના આજના મગળ−દિવસે ચઢતા ભાવે વિવેકપૂર્વક કરી જીવનમાં આના રૂપ મેરૂના માનદંડથી આપણી આરાધનાએ કેટલી કા ક્ષમ નિવડે છે? તેનું સમજણપૂ ક ભાન કેળવવુ જરૂરી છે...” આદિ સમજાવી સહુને આજ્ઞાક્રુસારી---વન બનાવવા પ્રેરણા કરી.
ભાવી-ચાગે દીક્ષાથી એમાં સૌથી વધુ કેણુ લાભ લે ! એવી સ્પર્ધામાં નાહક વાતાવરણુ કલુષિત ન થાય તેમજ કોઈની ભાવનાને ધક્કો ન લાગે તેથી પૂજ્યશ્રીની સૂચનાથી શ્રીસ`ઘે ચારે દીક્ષાથી એને સ્વેચ્છાએ જે આપવુ ડાય તે લઈ દીક્ષા મહેાત્સવ શ્રીસંધ તરફથી કરવાનું ઠરાવેલ.
તે જિને દ્ર-ભક્તિ-મહાત્સવ વદ ૧૧ થી શરૂ થયેલ, તેમાં વિવિધ પૂજાએ શ્રાવકો અંતર'ગ-ભક્તિથી ખપેારના સમયે ભણાવતા.
દ્વીક્ષાથી બહેનેા પણ સ્નાત્રીયા તરીકે ઉભા રહી ભવસમુદ્રથી તારનાર પ્રભુશાસનની આરાધનાને સંપૂર્ણ સક્રિય રીતે પાળવા માટે સવતિ-જીવનની સફળ આરાધના માટે અષ્ટપ્રકારી પૂજા રૂપ દ્રવ્યસ્તવની આસેવના ભાવસ્તવ-પ્રાપ્તિના સફળ ઉદ્દેશ્યથી કરવા પ્રયત્ન કરવા લાગ્યાં.
માહ સુ. ૧ના રાજ પૂજ્યશ્રીએ ચારે દીક્ષાથી બહેનેાને સાધ્વીજી મ. સાથે ખેલાવી ચારિત્ર-ધની સફળ આરાધના માટે પાંચમા આરામાં જરૂરી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જયણામય પાલન, ગેાચરીના ખેંતાલીસ દોષોની તથા માંડલીના પાંચ દાષાની સમજુતી, ચરણસિત્તરી–કરણસિત્તરીની માહિતી આદિ પ્રાથમિક મામતની જાણકારી આપી સચમી-જીવનમાં સાવ અઘટિત અકતવ્ય રૂપ કેટલીક ખાખતાના નિયમ-પચ્ચકૂખાણુ કરાવ્યાં.
માહ સુ. ૨ બપોરે શ્રીસંઘ તરફથી જળયાત્રાની ભવ્ય રથયાત્રા હતી, તેમાં દીક્ષાથી
આ
ગ CHI
૭૪
બાર
.....
ro===
ક