________________
KUVVETRE
किंतु हमारे लिए तो शास्त्रकारोंका निर्देश है कि
छोटी दीक्षा के वाद छ-काय की जयणा, पांच समिति,तीन गुप्तिका पालन.-जयणा का पूरा ख्याल, आहार -विहारादि में साधुता का अभ्यास, और साधु-चर्या पूरी तरहसे नव-दीक्षित आत्मसात् कर ले फिर योग्यता की जाँच के बाद पंच-महाव्रतरूप वडी दीक्षा योग्य, क्षेत्र-शुद्धि एवं पंचांगशुद्धि तथा ग्रहोंका विशिष्ट बल आदि देखकर ઢી નાતી હૈ ફુલ મેં તાવ૮ ટી નહીં !!!
अभी वडी दीक्षा का मुहूर्त है भी नहीं ! वैशाख में अच्छा दिन आता है, तब तक नूतन-दीक्षितोको સાધુ-ના ટીમ ઢાસે માસેવન કરને ટ્રો આદિ.
દીક્ષાર્થીઓના સંબંધીઓ આ વાત સાંભળી વિનીત-ભાવે બોલ્યા કે – " बापजी सा. ! इनसब वातो थी ताके मी कांई जाणाँ ? परंतु बापजी ! वैशाख में पधारनों पडेला, मी फिर से आपके पास आवांगा ही। पर ! आप मां की बात जरूर ध्यान में रखना"
પૂજ્યશ્રીએ “વર્તમાન ગોવા” “જૈસી ક્ષેત્ર-સ્પર્શના” ને જવાબ આપી સાધુ સામાચારીનું ભાન કરાવ્યું.
પૂજ્યશ્રીએ સંઘને ઘણે આગ્રહ ફાગણ-ચમાસી માટે છતાં માહ સુ. પાંચમ સવારે દાની તીર્થ તરફ જવા માટે વિહાર કર્યો. ત્યાંથી પૂજયશ્રી રેલગરા, કપાસણ, આદિ ગામમાં સ્થિરતાપૂર્વક વિચરી આમેટ–ચારભુજા રોડ સુધી વિચરી સંવેગી--સાધુઓના વિચરણના અભાવે માર્ગથી વિમુખ બનેલા અનેક જૈનાને પ્રભુશાસન તરફ વાળ્યા. ચિત્તોડ-તીથે ચૈત્રી ઓળીની ભાવનાથી ચૈત્ર સુદ ત્રીજ લગભગ ચિત્તોડ શહેરમાં પધાર્યા.
પૂજ્યશ્રીના વ્યાખ્યાનેથી ત્યાંની જનતા લગભગ બાર વર્ષ પૂર્વે પરિચિત થયેલ, પણ તે વખતે રતલામ અચાનક જવાનું થવાથી અનેક જિજ્ઞાસુઓની ધર્મકાંક્ષા અધૂરી રહેલ.
પણ ભાવીયેગે પૂજ્યશ્રીના પુનઃઆગમનથી અનેક ભાવિક લેકોએ પૂજયશ્રીને લાભ લેવા માંડે. સવારના વ્યાખ્યાન-બરે રાત્રે પ્રશ્નોત્તરી આદિથી જૈન-જૈનેતર જનતા પૂજ્યશ્રીના અગાધ શાસ્ત્રજ્ઞાનથી પ્રભાવિત બની.
ધર્મપ્રેમી જનતાએ પૂજ્યશ્રીને સ્થિરતા માટે આગ્રહ કર્યો. શાશ્વત ચૈત્રી–ળીની આરાધનાનું મહત્વ જણાવવા સાથે સકળ જિનશાસનના સારરૂપ શ્રી નવપદજીની આરાધનાનું મહત્વ ઓજસ્વિની-શૈલિમાં સમજાવી અનેક પુણ્યાત્માઓને શ્રી નવપદજીની શાશ્વત આરાધનાના પ્રતીકરૂપ ચૈત્રી એળી કરવા માટે પ્રેરણા આપી.
અનેક પુણ્યવાને તૈયારી કરી પૂજ્યશ્રીએ પણ લાભાલાભ સમજી સ્થિરતા કરી, પૂજ્યશ્રીના
ટીટોમાં કેટલીક