________________
FUDNIEUWS
કારણ જેઠા સુરચંદ સાણંદ તરફ ગયેલા છે, તેના આવવાની રાહ જોવાથી લખાણા નેતા પણ હજી સુધી તે આબ્યા નથી, તેથી આ ઢીલ છે.
તમે (ભાયણીની પ્રતિષ્ઠા ઉપર) આવવા ખાખત લખ્યું તે જાણ્યુ, પણ ××× પ્રતિષ્ઠા ઉપર અમારી સલાહમાં ઠીક આવતું નથી, કારણે નીચે પ્રમાણે એકતા એ પ્રતિષ્ઠાનું અનુભવી નથી.
કામકાજ વિદ્યાશાળાવાળા તથા ખીજા સ્વેચ્છાચારીએ `(હસ્તક) છે, જેએ
—જેઠા સુરચ`દને તેવા માણસાના પ્રસંગમાં હાલ સુધી જવાના વિચાર જણાતા નથી. —આત્મારામજી પણ તે પ્રતિષ્ઠા ઉપર ભાયણી બાજુ આવવાના નથી, તેમ સાંભળ્યુ છે. —પ્રતિષ્ઠા કરાવવાવાળા વિધિવાળા પેથાપુરવાળા કે વડાદરાવાળા આવવાના સાંમળ્યા છે.
આ રીતભાત જોતાં અમારી નજરમાં ઠીક આવતું નથી, ગેાકળજીને ધરમલાભ તમારી તરફથી કળ્યો છે, તેણે તમાને વૠણા લખાવી છે,
ઈંડાં સર્વે સાધુ-સાધ્વીએ સુખશાતામાં છે સવત ૧૯૪૩ ના માગસર વ૩ ૧૩ ગુરૂવાર,
લી. સેવક ગેાકળની વદણા વાંચજો ને મગનલાલ પુંજાવતને પ્રણામ કહેજો, કહેવુ કે તમારા કાગળ પેચ્યા છે. એ રીતે કહેજો.
આ પત્રમાં મુખ્યત્વે ભાયણી પ્રતિષ્ઠા બદલ પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદુજી મની અરૂચિ દર્શાવનારી ખાખતા છે.
તે વાંચી પૂજ્યશ્રીએ ખાસ ભાયણીના સાંભળેલા ચમત્કારોથી ખેંચાઈ ભાયણી પ્રતિષ્ઠા પર જવા મન ઉત્સુક હતું, તે બહાને મેવાડના પ્રદેશથી બહાર નિકળાય અને પૂ. ગચ્છાધિપતિશ્રીના દન-વંદનનો લાભ મળે એમ હતું, છતાં આજ્ઞાધીનતા એ સાધુ-જીવનની સાચી મૂડી હોઈ પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞા ભાયણી-પ્રતિષ્ઠા માટેના અરૂચિ-દક કારણેાથી ગર્ભિત રીતે નિષેધાત્મક જાણી પેાતાના માનસિક-આવેગને શાંત કરી ગુજરાત તરફના વિહારના વિચારને માંડી વાળ્યેા.
આમાં ‘એક પંથ દા કાજ” ની નીતિ પણ પૂજ્યશ્રીએ વાપરી ગણાય.
ઉદયપુરના શ્રીસંઘના કાકલુદીભર્યાં અત્યંત આગ્રહને વશ થઈ એક ચામાસુ વધુ કરી લેવાય તા ચામાસા પછી તું ગુજરાત બાજુ વિહારની સુ-શકયતા રહે, અને તેમ કહેવા થાય
ગ
ક
આ ન ગ ામાં ૧
વિ