________________
DAVVER
શ્રીસંઘે જોરદાર શાસનદેવની જય એલાવી પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી. કા. વ. ૩ના રાજ પૂજ્યશ્રીએ સ્રવારે વિહાર કરી કેશરીયા ખાજુ પ્રયાણુ આર ~. શ્રીસંઘના ઘણા ભાવિકો ઠેઠ કેશરીયાજી સુધી પગે ચાલતા પૂજ્યશ્રી સાથે ગયા.
પૂજ્યશ્રી કેશરીયાજીથી ડુડુંગરપુર થઈ ટીટાઈના શ્રી મુહરી પાર્શ્વનાથની નિશ્રામાં અઠવાડીયું રહી મેાડાસાથી દહેગામ થઈ પૂજ્યશ્રીના દર્શન-વંદન ખાર વર્ષે થતા હાઈ ખૂબ ઉમંગથી અમદાવાદ વંદન કરવા આવવા ભાવના દર્શાવી, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીએ લાભાલાભને વિચાર કરી માડાસાથી લુણાવાડા થઈ સીધા કપડવંજ જવાની આજ્ઞા ફરમાવી.
કપડવંજવાળા પણ ઠેઠ કેશરીયાજીથી સાથે હતા. તેઓને પણ આગ્રહ કપડવંજ પધારવાના વધુ હતા, છેવટે પેા. સુ. પાંચમ લગભગ લુણાવાડા પધાર્યા અને પોષ વદ બીજે પૂજ્યશ્રી ધામધૂમથી મહા-મહેાસપૂર્ણાંક કપડવંજમાં શ્રી સંઘના ભવ્ય સ્વાગતપૂર્વક પધાર્યાં,
વ્યાખ્યાનમાં શ્રી પચાશક-ગ્રંથના આધારે તપધર્મ અને તેના ઉદ્યાપનની મહત્તા— શાસ્ત્રીય-વિધિ પર વિવેચન શરૂ કર્યું..
શ્રીસંઘમાં અને ધર્મોલ્લાસ જાગ્યા, ખીજા પણ પુણ્યાત્માઓને તપધાઁની મહત્તા સમજાઈ તેના ઉજમણા માટે ભાવ થયા, પરિણામે અગ્યાર છેાડનુ ઉજમણું શ્રીસંઘ તરફથી નક્કી થયું, અને ધામધૂમથી ભવ્ય અષ્ટાહ્નિકા મહાત્સવ મહા સુદ ત્રીજથી શરૂ થયે..
પ્રભુ-ભક્તિમાં રાખવી જોઇતી જયણા અને વિધિના ખ્યાલ પર ભાર મુકી પૂજયશ્રીએ શ્રીસંઘના ભાવિકોને પડવંજના સઘળા જિનમંદિશમાં સ્વ-હસ્તે સ્વ-દ્રવ્યથી એકેએક પ્રભુજીની સેવા, પૂજા, ભક્તિ, આશાતના–નિવારણુ આદિના મહત્ત્વના કાર્યક્રમને મુખ્ય બનાવી સહુને પ્રભુ–ભક્તિની યથા ભૂમિકાના પરિચય કરાવ્યે.
આનંદપૂર્ણાંક શાંતિસ્નાત્ર સાથે મહાત્સવ પત્યા પછી પૂજ્યશ્રી વિહારના વિચાર કરતા હતા, પણ મગનભાઈ-ભગતે પોતાની અંતર્વ્યથા માહ સુ. ૧૪ ના પૌષધમાં રાત્રે પૂજ્યશ્રી આગળ વ્યક્ત કરી અન્નુપાત દ્વારા હાર્દિક વેદના ઠાલવી, ભીષણ સંસાર-દાવાનલથી બચાવવા આજીજી કરી.
એટલે પૂજ્યશ્રી મગનભાઈના સયમ-ગ્રહણમાં આવી રહેલા અવરાધાની ગૂ ́ચ ઉકેલવા ચેાગ્ય માર્ગોંદન જરૂરી હોઈ શ્રી પચાશક થી વિવેચના વ્યાખ્યાનમાં શરૂ કરી માસ
庖
(3