________________
S
uðTUVEFURE
કપડવંજ વાળાની ભાવના તમારા પર વધુ છે, પ્રથમ પણ તમે ગયેલ ત્યારે ધર્મપ્રભાવના વધુ થયેલ. તે તે શ્રીસંધના લાભાર્થે હવે કા. વ. ૩ના મંગળ દિવસે કપડવંજ બાજુ વિહાર કરે છે ઈષ્ટ છે!” - તેઓ મારી પાસે મુહૂર્ત જેવડાઈ ગયા છે. પ્રથમ મુહ માગ. સુ, સાતમનું આવે છે, બીજું મુહર્તા માહ સુ. ત્રીજ કે દશમનું આવે છે. તમારા પગે તલફ છે સાથેના સાધુની અનુકૂળતા બરાબર નથી. લાંબો વિહાર શક્ય નથી. માટે માહ મહિનાનું મુહૂર્ત સાચવશે, ૨નત્રયીની આરાધનામાં ઉદ્યત રહેજે. શરીર સંભાળજે. જોઈતું કરતું મંગાવો.
લી, સેવક ગોકળની વંદના
સં ૧૯૪૧ કા. સુ. ૧૨ પૂજ્યશ્રીએ એક જ ક્ષેત્રમાં વધુ રહેવામાં શારદષ્ટિએ ઔચિત્ય ન લાગતું હોઈ પૂ ગચ્છાધિપતિની આજ્ઞા આવી ગઈ, એટલે કા. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં માસું બદલવાની આગ્રહભરી વિનંતિ થઈ એટલે પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર-કપડવંજવાળાની વાત વગેરે જાહેર કરી કા.વ. ને વિહાર જાહેર કરી દીધું.
આ શ્રીમંધ ખળભળી ઉ. પૂજ્યશ્રીના રહેવાથી ઉદયપુર શ્રીસંઘમાં અનેરી ધર્મ જાગૃતિ આવી છે. ધર્મ-શાસન પરના અનેક આક્રમણે હઠયા છે, તે પૂજ્યશ્ર અહીં હજી વધુ સ્થિરતા કરે તે આગ્રહ કરવા લાગ્યા.
પણ પૂજ્યશ્રીએ બહુ જવાબ ન દેતાં મૌન ધારણ કરી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાને આગળ કરી વાતને શમાવવા પ્રયત્ન કર્યો.
પૂનમે ચાતુર્માસ-પરિવર્તન પ્રસંગે શ્રીસંઘે ખૂબ આગ્રહભરી વિનંતિ કરી. મૌન-એકાદશી સુણીને દઢ આગ્રહ રાખે.
પણ પૂજ્યશ્રીએ કહ્યું કે “પૂ. ગચ્છાધિપતિએ કા. વ. ૩ને વિહાર લખે છે, હવે મારાથી ન રહેવાય” આદિ.
છેવટે શ્રીસંઘના આગેવાનોએ એક અરજ કરી કે--
સાહેબ! અમારા શ્રીસંઘ પર કે શાસન પર કોઈ એવી આફત આવે અને અમે આપની પાસે દોડતા આવીએ તે જરૂર આપે અહીં પધારવાનું !!! આટલું વચન આપ” હા-ના માં એક સમય ગયે “છેવટે શાસનના કામે શ્રીસંઘ જ્યારે પણ યાદ કરશે ત્યારે હું અનુકૂળતા સુજાબ પ્રભુ શાસનના સેવક તરીકે હાજર થવા વખ તે સાથી ન અપાય પણ પૂતે પ્રયત્ન કરી આપવા તજવીજ કરીશ!!!”