________________
SUBVEEARS
ચોમાસા પછી અદબદજી-દેલવાડાની સ્પર્શના કરી રાજનગર-દયાલશાહને કિલ્લે, કરેડા તીર્થ આદિની સ્પર્શના કરવાની ભાવના હતી, પણ શેઠ મંગળચંદજી સિંઘીને પિતાના માત-પિતાના શ્રેયાર્થે જિનેન્દ્ર-ભક્તિ-મહોત્સવ કરવા ભાવના થવાથી દેલવાડા જઈ વિનંતી કરી પિ. સુ. ૫ ના મંગલ પ્રભાતે પૂજ્યશ્રીને ઉદયપુર પાછા તેડી લાવ્યા.
પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથપ્રભુના દહેરાસરમાં આઠ દિવસને શ્રી જિનેન્દ્ર-ભક્તિ-મહેન્સવ થ. ધર્મપ્રેમી જનતાએ ઓચ્છવ દરમ્યાન વ્યાખ્યાન અને પૂજા વિગેરેમાં સારે લાભ લીધે.
આ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં શ્રી સંઘમાં એ મંગલ કાર્ય થયું કે સાગર શાખાના અનેક મુનિભગવંતના સહકાર-ઉપદેશ–પ્રેરણાથી ઉદયપુરમાં અનેક ધાર્મિક સ્થાને બનેલા છે એ વાત સાગર-શાખાના તે મુનિઓના જીવન પ્રસંગેથી સ્પષ્ટ સમજાય છે.'
તેમાં એક વાતને ઉલેખ આવી ગયું છે કે વિ. સં. ૧૮૧૫ લગભગ શ્રી સાગર-શાખાના આઠમા પટ્ટધર પૂ. મુનિશ્રી અજ્ઞાન સાગરજી મ. શ્રી એ પ્રાચીન આગેમ પુસ્તકો વિગેરેને સંગ્રહ કરી શ્રુતજ્ઞાનની ભક્તિના પ્રતીકરૂપે જ્ઞાનભંડારની સ્થાપના કરેલ.
ઉદયપુરના શ્રી સંઘ હસ્તે તે જ્ઞાન ભંડારને રાખી સાગર-શાખાને વિશિષ્ટ પ્રભાવક. પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ., પૂ. મુનિશ્રી નાણસાગરજી મ, પૂ. મુનિશ્રી નિધાન સાગરજી મ.શ્રીએ તે જ્ઞાનભંડારમાં વિવિધ પ્રાચીન હસ્તલિખિત આગમ ગ્રંથ વગેરે કૃતજ્ઞાનના અણમેલ વારસાને અનેક સ્થાનેથી મેળવી સુસમૃદ્ધ અને સુવ્યવસ્થિતપણે મહત્વને બનાવેલ.
છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૧૪ના માસામાં પૂ. મુનિ શ્રી નિધાન સાગરજી મ. શ્રી એ ઉદયપુર શ્રી સંઘના ધર્મનિષ્ઠ આગેવાન શ્રાવક શાહ કિશનચંદજી ચપડોદ આદિને બોલાવી ભલામણ કરેલ કે
" हमारे साधु-लोग गुजरात तर्फ हैं। वे इधर पधारें ऐसा अभी नही लगता। मेरा शरीर अव थका है, अतः आप लोग हमारी सागरपरंपराके साधु-भगवंतोने ये जिनमंदिर, उपाश्रय एवं ज्ञानभंडार आदि जो धर्मस्थान बनवायें है, इन सबकी देखभाल धार्मिक-दृष्टिको एवं आत्म-कल्याण-बुद्धिसे करते रहें। हमारी सागर परंपराके योग्य अधिकारी साधु भविष्यमें इधर पधारें तो उनकी देखरेखमें, नहीं तो जो भी सुविहित-गीतार्थ साधु भगवंत पधारें उनकी देखरेखमें ક્રિસી તરહ રુન ધર્મસ્થાનોથી માતિના ન દ સ તર૮ હેવમત્ર તે પદના | સુ પ્રતિશીટ ન વનન” આદિ
આ જ્ઞાનભંડારની દેખરેખ શ્રી કિશનજી ચપડેદ વગેરે શ્રીસંધના આગેવાન શ્રાવકે
૧. પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ભાગ (પ્રક. ૨૧ પા. ૩૪૦ થી ૩૫૪)માં સાગર શાખાને અનેક છે કે જેમને પુણ્ય પ્રભાવે ઉદયપુર શ્રી સંઘના અનેક ધર્મકાર્યો થયાની નોંધ છે.